• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મનપામાં તમામ લીઝપટ્ટાને એક સાથે મંજૂર કરવાની વિપક્ષની દરખાસ્ત શાસકે બહુમતેના જોરે ફગાવી | Opposition…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મનપામાં તમામ લીઝપટ્ટાને એક સાથે મંજૂર કરવાની વિપક્ષની દરખાસ્ત શાસકે બહુમતેના જોરે ફગાવી | Opposition…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

Load More

– ભાવનગર મનપાની સાધારણ સભામાં જુદા જુદા કામના 18 ઠરાવ મંજૂર

– રૂવાપરી રોડ પરના ફેક્ટરી પ્લોટનો ઠરાવ મંજૂર નહીં કરવા કોંગ્રેસે વિરોધ કર્યો છતાં ભાજપે બહુમતીના જોરે મંજૂર કર્યો  

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં તમામ લીઝપટ્ટાને એક સાથે મંજૂર કરવાની વિપક્ષ કોંગ્રેસની દરખાસ્ત શાસક ભાજપે ફગાવી હતી, જયારે રૂવાપરી રોડ પરના ફેક્ટરી પ્લોટનો ઠરાવ મંજૂર નહીં કરવા કોંગ્રેસે વિરોધ કર્યો છતાં ભાજપે બહુમતીના જોરે મંજૂર કર્યો હતો. આ બેઠકમાં તમામ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. 

મહાપાલિકાની સાધારણ સભા આજે શનિવારે સાંજે મળી હતી, જેમાં પ્રથક એક કલાક પ્રશ્નોત્તરી કાળના સમયમાં વિપક્ષે સરકાર દ્વારા યુસીડી વિભાગ હેઠળ કઈ કઈ યોજના કાર્યરત છે તે સહિતના સવાલ પુછયા હતાં. આ પ્રશ્નમાં શાસક ભાજપના નગરસેવકોએ પેટા પ્રશ્ન ઉઠાવી પ્રશ્નોત્તરીનો સમયનો પૂર્ણ કરી દીધો હતો તેથી કોંગ્રેસના નગરસેવકો અન્ય સવાલ પર ચર્ચા કરી શકયા ન હતાં. આ બેઠકમાં કોંગ્રેસે વધારાની દરખાસ્ત કરી હતી, જેમાં તમામ યોગ્ય લીઝપટ્ટાને એક સાથે મંજૂર કરવા જણાવ્યુ હતુ પરંતુ શાસક ભાજપને આ દરખાસ્ત યોગ્ય નહીં લાગતા મતદાન કરાવ્યુ હતું. આ દરખાસ્તના સમર્થનમાં કોંગ્રેસ ૬ નગરસેવકોએ હાથ ઉચ્ચા કર્યા હતા, જયારે વિરોધમાં ભાજપના ૩૧ નગરસેવકોએ હાથ ઉચ્ચા કર્યા હતાં. ભાજપે બહુમતીના જોરે કોંગ્રેસની દરખાસ્ત ફગાવી હતી. 

ઉપરાંત રૂવાપરી રોડ પર આવેલ ફેક્ટરી પ્લોટ નં. એફ-૪૬-૧૮ નો લીઝપટ્ટાાની મુદ્દત ગત તા. ર૮ માર્ચ-ર૦રર રોજ પૂર્ણ થયેલ છે. આ પ્લોટ લીઝ રજીસ્ટરે હાલ જીનેશ રાજેન્દ્રભાઈ શાહ અને વૈભવ રાજેન્દ્રભાઈ શાહના નામે નોંધાયેલ છે. આ લીઝપટ્ટાની મુદ્દત વધુ ૩૦ વર્ષ સુધી દરેક ૧૦ વર્ષે વાર્ષિક લીઝમાં પ૦ ટકા વધારો કરી મૂળ ઔદ્યોગિક હેતુસર ફાળવણીની શરતોએ તથા એક વર્ષમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરવાની શરતે લીઝપટ્ટાની મુદ્દત રીન્યુ કરવાની મંજૂરી આપવા નિર્ણય કરવાનો હતો. આ ઠરાવનો વિપક્ષના નેતાએ વિરોધ કર્યો હતો અને ઠરાવ ફોરફીટ કરવા માંગણી કરી હતી પરંતુ ભાજપે આ ઠરાવ મંજૂર કરવા મતદાન કરાવ્યુ હતુ, જેમાં ઠરાવની તરફેણમાં ૩૪ અને વિરોધમાં ૬ મત પડયા હતાં. ભાજપે બહુમતીના જોરે ઠરાવ મંજૂર કર્યો હતો. આ બેઠકમાં જુદા જુદા કામના ૧૮ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. 

કુંભકાર્ડ  યોજના ફરી શરૂ કરવા સૂચન 

મહાપાલિકાની સાધારણ સભામાં કુંભકાર્ડ (કળશ કાર્ડ) અંગે ભાજપે સવાલો પુછયા હતા અને તેમાં શું લાભ લોકોને મળે છે તે જાણ્યુ હતું. શહેરી ગરીબોને કુંભકાર્ડનો લાભ મળતો હતો અને ગત વર્ષ ર૦૧પમાં સર્વે કરવામાં આવ્યો હતો તેમ અધિકારીએ જણાવ્યુ હતું. આ કુંભકાર્ડ યોજના વર્ષ-ર૦૧પથી બંધ છે ત્યારે ફરી શરૂ કરવા કોંગ્રેસના નગરસેવક સૂચન કર્યુ હતું. 

મહાપાલિકામાં ફિકસ પગાર નાબુદ કરો 

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં પાંચ વર્ષ ફિકસ પગારમાં નોકરી કરતા વર્ગ-૩ના કર્મચારીઓને હવે ૩ વર્ષે કાયમી કરવામાં આવશે તે નિર્ણય કરાયો હતો ત્યારે વિપક્ષના નેતાએ ફિકસ પગાર નાબુદ કરવા માંગણી કરી હતી. પાંચ વર્ષ ફિકસ પગારમાં કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનુ જણાવ્યુ હતું. 

અમદાવાદની જેમ વ્યાજમાફી સ્કિમ પણ આપો 

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભાની કામગીરીમાં સુધારા કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ સુધારા માટે અમદાવાદ સહિતની મહાપાલિકામાં જઈ અભ્યાસ કરવામાં આવ્યો હોવાનુ અધિકારીએ જણાવ્યુ હતું. અમદાવાદ મહાપાલિકાની જેમ વ્યાજ માફીની સ્કિમ પણ આપો તેમ કોંગ્રેસના નગરસેવકે જણાવ્યુ હતું.  

Next Post
વઢવાણના રાજપર ગામમાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ | Farmers in Rajpar village of Wa…

વઢવાણના રાજપર ગામમાં પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ | Farmers in Rajpar village of Wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો | Delivery boy arrested fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પાદરા ના ડભાસા ગામના યુવાને કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | A youth from Dabhasa village of Padra…
GUJARAT

પાદરા.પાદરા ડભાસા  ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ૨૫ વર્ષના યુવાને ઝંપલાવી દેતા તેનું મોત થયું છે.  મળતી માહિતી અનુસાર, પાદરાના...

Read more

નેશનલ હાઇવે ૪૮ પર ટ્રકના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સાસુ અને જમાઇના કરૃણ મોત | Mother in law and so…

મકરપુરામાં શાકભાજી સસ્તામાં વેચવાના મુદ્દે મારામારી | Fight breaks out in Makarpura over cheap sale …

ગોરવા વિસ્તારમાં રાત્રિના અંધારામાં નર્સની છેડતી કરનાર ડિલિવરી બોય ઝડપાયો | Delivery boy arrested fo…

મંદિરોમાં ચોરી કરતો રીઢો આરોપી આજવારોડ પરથી ઝડપાયો | A habitual thief from temples was caught on Aaj…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In