• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ | Municipal Corporation checks market f…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મનપા દ્વારા બજારુ ફૂડનું ચેકીંગ, 7 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ | Municipal Corporation checks market f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

Load More

રાજકોટમાં તીવ્ર તાપમાં ખાદ્યચીજો બગડવાનું જોખમ વધુ

શેરડીના રસ,બરફ અને બરફ ગોલા, પ્લાસ્ટિક બોટલમાં પાણીના ધંધા ધમધમવા લાગ્યાઃ નિયમિત ચેકીંગની જરૂર 

રાજકોટ: રાજકોટમાં હાલ નોર્મલ તાપમાન કરતા ૬ સે. ઉંચુ તાપમાન રહે છે અને બપોરના સમયે અસહ્ય તાપ વરસી રહ્યો છે જેમાં અનેકવિધ ખાદ્યચીજોમાં બેક્ટેરિયાનો ગ્રોથ થવાનું જોખમ પણ વધે છે. મનપા દ્વારા માત્ર નમુના લઈને કામગીરીનો સંતોષ લેવાયો છે ત્યારે હવે સ્થળ પર હાઈજેનિક કન્ડીશન, ખાદ્યચીજોની ગુણવત્તા પ્રથમદર્શને ચકાસવાનું શરુ કરીને  ૯ ધંધાર્થીઓને નોટિસ આપવા સાથે ૭ કિલો અખાદ્ય છતાં વેચવા રાખેલા પદાર્થોનો નાશ કરાયો છે.

મનપા સૂત્રો અનુસાર (૧) ચાર કોલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી (સર્વેશ્વર ચોક,યાજ્ઞિાકરોડ) (૨) મહાદેવ ઘુઘરા (સર્વેશ્વર ચોક) (૩) એવન ફૂડ ઝોન (જિ.પં.ચોક પાસે)માંથી અખાદ્ય સંગ્રહેલો પ્રિપેર્ડ ફૂડ, વાસી ચટણીનો નાશ કરીને હાઈજેનિક કન્ડીશનની નોટિસ અપાઈ હતી. જ્યારે અન્ય ૬ પેઢીઓને લાયસન્સ લેવા નોટિસ અપાઈ છે. આ પહેલા તાજેતરમાં વિસ્તારમાં અક્ષર પાંઉભાજી (યુનિ.રોડ)માંથી ૫ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી નોટિસ અપાઈ હતી. 

દરમિયાન આ વર્ષે વહેલો ઉનાળો શરુ થઈ જવાની સાથે લોકોની ખાવા-પીવાની આદતો બદલાઈ છે અને શેરડીના રસ, બરફ ગોલા, શરબત, બરફના કારખાના પ્લાસ્ટિક બોટલમાં મિનરલ કે ડ્રીંકીંગ વોટર તરીકે રૂ।.પાંચ-દસમાં વેચાતું પાણી વગેરેના ધંધા ધમધમવા લાગ્યા છે. ભારે તડકામાં દૂધ-માવાની બનાવટો પણ ઝડપથી બગડતી હોય છે. આ સ્થિતિમાં રોગચાળો અટકાવવા મનપાની ટીમોએ નિયમિત અને વ્યાપક રીતે ચેકીંગ કરીને લોકોને ચુકવેલા નાણાંના બદલામાં ખાદ્ય અને ભેળસેળથી મુક્ત ચીજો જ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

Next Post
દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…
GUJARAT

– ચેક બાઉન્સના કેસમાં ગારિયાધાર અને મહુવા કોર્ટનો ચુકાદો – બન્ને શખ્સને કોર્ટે દંડ ફટકાર્યો, રકમ ન ચૂકવે તો વધુ...

Read more

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In