• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, November 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મની સોલ્યુશનના નામે 100 થી વધુ લોનધારકો સાથે ઠગાઇ કરનાર પાર્ટનર ઝડપાયો | Partner arrested for commit…

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મની સોલ્યુશનના નામે 100 થી વધુ લોનધારકો સાથે ઠગાઇ કરનાર પાર્ટનર ઝડપાયો | Partner arrested for commit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે દેશ-વિદેશના તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પા…

Load More

વડોદરાઃ વડોદરા અને આસપાસના વિસ્તારોમાં મની સોલ્યુશનના નામે ઓફિસ શરૃ કરી લોન અપાવવાના નામે ૧૦૦થી વધુ લોકો સાથે ઠગાઇ કરવાના બનાવમાં બે વર્ષથી ફરાર પાર્ટનરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મુજમહુડાની સિગ્નેટ હબ ખાતે વર્ષ-૨૦૨૪માં મની સોલ્યુશન નામની ઓફિસ શરૃ કરનાર સંચાલક રાજીવ ચોબે અને અંશુ શર્માએ જેટલી જોઇએ તેટલી લોન અપાવવાની જાહેરાતો કરી હતી.બંને ભેજાબાજ લોન ધારક પાસે ડોક્યુમેન્ટ્સ મેળવીને તેમને મોબાઇલ શોપ કે ઇલેકટ્રોનિક્સની દુકાને લઇ જતા હતા.જ્યાં લોનની પ્રક્રિયા કરી તેમના નામે લોન પર સાધનોની ખરીદી કરતા હતા અને આ સાધનો વેચી દઇ રોકડી કરી લેતા હતા.

બંને સંચાલકો લોન ધારક ઇચ્છે તેના કરતાં વધુ લોન પણ લેતા હતા અને બાકીના હપ્તા તેઓ ભરશે તેવી ખાતરી આપતા હતા. પરંતુ ત્યારબાદ બે-ત્રણ મહિનામાં જ તેઓ ઓફિસને તાળાં મારીને ફરાર થઇ જતા હતા.બંને સંચાલકોએ ૧૦૦થી વધુ લોકોને ફસાવી  રૃ.૮૬ લાખની રકમ પડાવી લીધી હોવાની વિગતો બહાર આવી છે.

આ બનાવમાં બે વર્ષ પહેલાં જે પી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ બંને ગઠિયા ફરાર થઇ ગયા હતા.જે પૈકી દિલ્હી ગયેલો અંશુ વિનોદભાઇ શર્મા(જયઅંબે નગર, આજવા રોડ)કેટલાક સમયથી પરત આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આરએન બારૈયા અને ટીમે તેને આજવારોડ પરથી ઝડપી પાડી જેપી રોડ પોલીસને સોંપ્યો છે.જ્યારે બીજા પાર્ટનર રાજીવ ચોબેનો હજી  પત્તો નથી.

Next Post
વાલીઓનો ફરી ડીઈઓ કચેરી ખાતે હંગામો, પોલીસ બોલાવવી પડી | parents protest at deo office in vadodara fo…

વાલીઓનો ફરી ડીઈઓ કચેરી ખાતે હંગામો, પોલીસ બોલાવવી પડી | parents protest at deo office in vadodara fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે દેશ-વિદેશના તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પા…

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે દેશ-વિદેશના તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પા…

સુરતની અગ્રણી કંપની શિવમ જવેલર્સ દ્વારા સત્યમ શિવમ સુંદરમ્ ધર્મયાત્રા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ऋतिक रोशन के नन्हे दोस्त बिट्टू का बदला अंदाज, अब ‘कॉमन आदमी’ में दिखेगा अनुज्ज का नया अवतार
GUJARAT

क्या आपको ऋतिक रोशन की फिल्म ‘कोई… मिल गया’ का नन्हा बिट्टू याद है? अपनी मासूमियत और सहज अभिनय से...

Read more

From Hrithik Roshan’s friend Bittu in Koi Mil Gaya to titular role in Common Aadmi: Anujj Anil Sharr…

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે દેશ-વિદેશના તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પા…

સુરતની અગ્રણી કંપની શિવમ જવેલર્સ દ્વારા સત્યમ શિવમ સુંદરમ્ ધર્મયાત્રા

ઓપરેશન અમાનત અંતર્ગત ભાવનગર મંડળના રેલવે સુરક્ષા બળે મુસાફરને ₹1.20 લાખ રોકડ રકમ ભરેલી બેગ સુરક્ષિત …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In