• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

Load More

મુંબઈ : મધ્ય પૂર્વમાં શરૂ થયેલું યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશ્યું છે ત્યારે ઊર્જા પૂરવઠામાં પડેલી ખલેલને  ધ્યાનમાં  રાખી  મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસ પર સરકારે ૩૦ જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ જાહેર કરી છે.

 હાલમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે દેશના ઉદ્યોગોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ નાણાં મંત્રાલય દ્વારા આ નિર્ણય આવી પડયો છે.

ઘરઆંગણેના ઉદ્યોગોને પેટ્રોકેમિકલનો  પૂરવઠો થતો રહે તથા ખર્ચના દબાણમાં ઘટાડો થાય તેવા હેતુ સાથે પણ આ જાહેરાત આવી પડી છે.

યુદ્ધને કારણે વૈશ્વિક પૂરવઠો ખોરવાઈ ગયો છે અને ભારતના ઉત્પાદકો માટે કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. કસ્ટમ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિથી એવા ઉદ્યોગોને રાહત થશે જે પેટ્રોકેમિકલ કાચા માલ તથા ઈન્ટરમીડિયેટસ પર મોટો આધાર રાખે છે. 

કાચા માલના ભાવ ઘટવાથી ટેકસટાઈલ, કેમિકલ્સ, ફાર્મા તથા ઓટો જેવા ઉદ્યોગોને લાભ થવાની અપેક્ષા છે.  કસ્ટમ ડયૂટીમાં મુક્તિથી ફિનિશ્ડ ગુડસના વપરાશકારોને લાભ થશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

જે કેમિકલ્સને કસ્ટમ્સ ડયૂટીમાંથી મુક્તિ અપાઈ છે તેમાં મુખ્યત્વે એનહાઈડ્રોસ એમોનિઆ, સ્ટિરિન, મિથેનોલ, એસેટિક એસિડ, ફિનોલ વગેરેનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત ચોક્કસ પ્રકારના પોલિમર્સ તથા રેસિન્સને પણ મુક્તિની યાદીમાં સમાવી લેવાયા છે. 

ઉદ્યોગોને રાહત પૂરી પાડવા આ અગાઉ સરકારે પેટ્રોલ તથા ડીઝલ પરની એકસાઈઝ ડયૂટીમાં ઘટાડો કર્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…
GUJARAT

NDA Close to Majority in Rajya Sabha: તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે હવે સંસદના આંકડા બદલાવા જઈ રહ્યા છે....

Read more

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In