• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Maharashtra Politics News : શિવસેના UBTના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પાર્ટીના બળવાખોર સાંસદો પર સતત બીજા દિવસે પણ આકરા પ્રહારો કર્યા છે. બુધવાર બાદ ગુરુવારે પણ દિલ્હીમાં તેમણે આ સાંસદો માટે અત્યંત આકરા અને અપશબ્દો જેવા શબ્દોનો પ્રયોગ કરીને તેમને ડરપોક અને દગાબાજ ગણાવ્યા છે.

શિંદે સરકારે બળવાખોર સાંસદોને બોડીગાર્ડ આપ્યા : સંજય રાઉત

નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે સંજય રાઉતને બળવાખોર સાંસદોને મળેલી સુરક્ષા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ‘તેમને પોતાના લોકસભા વિસ્તારમાં આવવું જોઈએ અને એ જ રીતે મુક્તપણે ફરવું જોઈએ જે રીતે તેઓ જ્યારે અમારી સાથે હતા ત્યારે ફરતા હતા. શિંદે સરકારે તેમને આગળ-પાછળ બોડીગાર્ડ આપી દીધા છે, તેઓ એવી રીતે ફરી રહ્યા છે જાણે તેમને કોઈ શૌર્યચક્ર મળ્યું હોય.’

સૌથી મોટી ગુનેગાર સુપ્રીમ કોર્ટ : રાઉત

સંજય રાઉતે (Sanjay Raut) સુપ્રીમ કોર્ટ પર પણ નિશાન સાધતા કહ્યું કે, ‘સૌથી મોટી ગુનેગાર સુપ્રીમ કોર્ટ છે. લોકશાહીના લીરેલીરા ઉડાડવામાં સૌથી મોટી ભૂલ સુપ્રીમ કોર્ટની છે. જો સુપ્રીમ કોર્ટે સમયસર યોગ્ય પગલાં લીધા હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત.’

બેઠકમાંથી 6સાંસદો ગાયબ, વ્હીપના ઉલ્લંઘન બદલ કાર્યવાહીની તૈયારી

ઉલ્લેખનીય છે કે, શિવસેના UBT દ્વારા ગુરુવારે સવારે 11 વાગ્યે સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર 3 સાંસદો (અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે) જ હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 2026ના આ વર્ષની ચૂંટણીઓમાં જીતેલા 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ સાંસદોએ શિવસેના UBTથી અલગ થવાનું મન બનાવી લીધું હોવાના અહેવાલ છે. હવે પાર્ટી વ્હીપના ઉલ્લંઘન બદલ આ બળવાખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

डरपोक (गांडू) !
ऑपरेशन “तुडवा ” इफ़ेक्ट
जय महाराष्ट्र! pic.twitter.com/DDWBdkHIVu

— Sanjay Raut (@rautsanjay61) June 18, 2026

બળવાખોર સાંસદોને કારણ દર્શાવો નોટિસ

દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ સંજય રાઉતે જણાવ્યું કે, ‘બેઠકમાં લોકસભાના ત્રણ સાંસદો હાજર રહ્યા હતા અને હું રાજ્યસભામાંથી હાજર હતો. જે સાંસદો બેઠકમાં નથી આવ્યા તેમણે પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેમની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમને કારણ દર્શાવો નોટિસ મોકલીને જવાબ માંગવામાં આવશે અને તેમની સદસ્યતા રદ કરવા પર પણ વિચાર કરવામાં આવશે. તેઓ હજુ પણ અમારી જ પાર્ટીના સભ્યો છે અને અમારા ચૂંટણી ચિહ્ન પર જીત્યા છે. જો તેઓ વ્હીપનું ઉલ્લંઘન કરશે તો તેમણે કાયદાકીય પરિણામો ભોગવવા પડશે. ભાજપે દેશની અને ખાસ કરીને મહારાષ્ટ્રની રાજનીતિને ગંદી કરી છે, જેની કિંમત તેમણે ચૂકવવી પડશે.’

Next Post
AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In