• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહાશિવરાત્રીએ શહેરમાં શિવજી કી સવારી સહિત 20 શોભાયાત્રાઃચાર દરવાજામાં DJ નહિં વગાડાય | 20 procession…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહાશિવરાત્રીએ શહેરમાં શિવજી કી સવારી સહિત 20 શોભાયાત્રાઃચાર દરવાજામાં DJ નહિં વગાડાય | 20 procession…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Load More

વડોદરાઃશહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે તા.15મીએ શિવજી કી સવારી સહિત ૨૦ થી વધુ સ્થળોએ શોભાયાત્રા નીકળનાર હોવાથી શહેર પોલીસે આયોજકો સાથે મીટિંગ કરી ટ્રાફિક મેનેજમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

શહેરમાં એકતરફ ઠેકઠેકાણે ખાડાઓ ખોદવામાં આવ્યા છે ત્યારે બીજીતરફ મહા શિવરાત્રીએ અનેક વિસ્તારોમાં શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે.જેને અનુલક્ષીને અવ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડીજે,ટ્રાફિક,નિર્ધારીત રૃટ નહિ બદલવા,ભંડારા અને મહાપ્રસાદી જેવા કાર્યક્રમો મુખ્ય માર્ગ પર નહિ કરવા સહિતના મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી.

પોલીસની અપીલને પગલે મહા શિવરાત્રીના મુખ્ય ઉત્સવ શિવજી કી સવારી દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં ડીજે બંધ રાખવાનો અને બેન્ડ સાથે યાત્રા આગળ ધપાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે, પોળના નાકે નાના ડીજે કે સ્પીકરો વગાડી શકાશે.

મીટિંગમાં કોર્પોરેશન,ફાયર બ્રિગેડ, વીજ કંપની સહિતના વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કોર્પોરેશનને શિવજી કી સવારીના રૃટ પર જર્જરિત મકાનોને તપાસવા માટે તાકીદ કરવામાં આવી હતી.

હાર્ટ એટેકના કિસ્સાઓ બનતા હોવાથી મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ તૈયાર રહેશે

હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને શિવજી કી સવારીમાં હજારો ભક્તો ઉમટતા હોય છે.જેથી પોલીસ કમિશનરે સયાજી હોસ્પિટલ તેમજ રૃટ દરમિયાન જુદાજુદા પોઇન્ટ પર એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમો પણ તૈયાર રાખવા માટે કોર્પોરેશન અને હોસ્પિટલના સત્તાધીશોને સૂચના આપી છે.આવી જ રીતે ઉજવણી દરમિયાન ક્યાંય પણ એમ્બ્યુલન્સોને અવરોધ ના પડે તેની પણ કાળજી રાખવા આયોજકોને અપીલ કરવામાં આવી છે. 

Next Post
ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda's interrogation las...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

ગાંધીનગર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર એક યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો બીજાની શોધખોળ ઃ પોલીસ દ્વારા તપાસ શરૃ ગાંધીનગર...

Read more

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In