• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી | Emon fefin a ares ekkewe polis ra amanaua seni an …

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી, પોલીસે આપઘાતથી બચાવી | Emon fefin a ares ekkewe polis ra amanaua seni an …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

Load More

અમદાવાદ, રવિવાર

નરોડાની મહિલાને ગઠિયાએ કસ્ટમ તથા સીબીઆઇ અધિકારીની ઓળખ આપી હતી અને તમારા સંબંધી દિલ્હી એરપોર્ટ પરથી કરોડો સાથે પકડાયા છે જે રૃપિયા તમને આપવાના હોવાની વાત કરે છે કેસમાંથી બચવા માટે ત્રણ લાખની માંગણી કરીને મહિલાને ડિજીટલ એરેસ્ટ કરીને ડરાવી ધમકાવી હતી અને સંબંધી સાથે વાત કરવા કહેતા મહિલા ફોન કરવા  સાયબર કાફેમાં ગઇ હતી જ્યાં કાફેના સંચાલકે પોલીસ પાસે મોકલી હતી ડરી ગયેલી મહિલા આપઘાત કરવાની વાત કરતી હોવાથી પોલીસે સાચી સમજણ આપીને મહિલાને આપઘાત કરતા બચાવી હતી.

નરોડાની મહિલા ઇન્ટરનેશલ ફોન કરવા ગઇ ઃસાયબર કાફેના સંચાલકે પોલીસની મદદ લેતા ત્રણ લાખની છેતરપીંડી અટકી

નરોડામાં રહેતી મહિલાના ફોન ઉપર ગઇકાલે અજાણ્યા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો. અજાણી વ્યક્તિઓએ કસ્ટમ ઓફિસર અને સીબીઆઇ અધિકારીની ઓળખ આપી હતી અને તમારા સંબંધી  કરોડો રૃપિયા સાથે દિલ્હી એરપોર્ટ પરથી પકડાયા હોવાથી એરેસ્ટ કરેલા છે પૂછપરછમાં ગેરકાયદેસર પ્રવૃતિના રૃપિયા તમને આપવા માટે આવ્યા છે કહી મહિલાને ડિઝિટલ એરેસ્ટ કરીને તમારે કેસમાં બચવું હોય તો ઓનલાઇન ત્રણ લાખ રૃપિયા મોકલવાની વાત કરીને મહિલાને ડરાવી ધમકાવી હતી.

થોડીવાર પછી વિડિયો કોલ કરીને મહિલાને સંબંધી સાથે વાત કરવાનું કહીને સાયબર કેફેમાં મોકલી હતી. જેથી મહિલા ગભરાઇને સાયબર કેફેમાં ગઇ હતી. કાફેના માલિકને શંકા જતા તેને મહિલાને નજીકમાં કૃષ્ણનગર પોલીસ ચોકીમાં મોકલી હતી. ગઠિયાનો ફોન ચાલું હોવાથી પીએસઆઇએ ફોન કરનારને ખખડાવતા ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ડિજિટલ એરેસ્ટના ડરથી મહિલા ડરીને આપઘાત કરવાની વાત કરતી હતી પોલીસની શી ટીમે મહિલાને સમજાવીને આપઘાત કરવા જતાં બચાવી લીધી હતી.

Next Post
અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy…

અમદાવાદની જેમ વડોદરામાં પણ ડિલિવરી બોય દ્વારા પાર્સલમાંથી કિંમતી મોબાઇલની ચોરીનો બનાવ | delivery boy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…

સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરપ્રાઈઝ વિઝિટ! ગુજરાત ટાઇટન્સના સ્ટાર્સ HCG કેન્સર સર્વાઈવર્સને તેમની લડાઈનું સન્માન કરવા માટે આવ્ય…
GUJARAT

“રમતગમતની હીલિંગ પાવર” ના શક્તિશાળી પ્રદર્શનમાં, પ્રસિદ્ધ કૃષ્ણ, લ્યુક વુડ, શાહરૂખ ખાન અને સાઈ કિશોર ઓન્કોલોજી વોર્ડ માટે પીચની અદલાબદલી...

Read more

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In