• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red on…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

Load More

– યાર્ડમાં ખેડૂતોને ઉંચા ભાવ મળી રહેતા રાહત

– સફેદ કાંદાની આવકમાં આગામી 20 દિવસ બાદ વધારો નોંધાશે,મે માસ સુધી ડુંગળીની આવક થતી રહેશે

ભાવનગર : મહુવા માર્કેટીંગ  યાર્ડમાં સફેદની સરખામણીએ લાલ ડુંગળીની આવકમાં અવિરતપણે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એટલુ જ નહિ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ઉંચા ભાવ મળી રહેતા હોય ખેડૂતોએ રાહત અનુભવી હતી. મહુવા યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં ૩૭,૧૦૨ ગુણીનો વધારો નોંધાયો હતો. 

છેલ્લા ચારેક દિવસથી મહુવાના માર્કેટીંગ યાર્ડમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૫મીએ લાલ ડુંગળીની ૪૦,૧૫૦ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૨૭૩ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે સફેદ ડુંગળીની ૨૨૦૨૧ થેલીનું વેચાણ થયુ હતુ. જે રૂા ૩૮૦ના ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૬ના રોજ લાલ ડુંગળીની ૩૨૧૧૪ થેલીનું વેચાણ થયુ હતુ.જેના ૩૨૦ ના ઉંચા ભાવ મળ્યા હતા.જયારે સફેદ ડુંગળીની ૧૬૬૬૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૪૦૧ ઉંચા ભાવ મળ્યા હતા.  જયારે તા.૭મીએ લાલ ડુંગળીની કુલ ૩૨,૪૧૦ થેલીઓનું તેમજ સફેદ ડુંગળીની ૨૮,૮૯૦ થેલીનું વેચાણ નોંધાયુ હતુ. જેમાં લાલ ડુંગળી રૂા ૨૮૦ના ઉંચા ભાવે અને સફેદ ડુંગળી રૂા ૩૭૨ ના ઉચા ભાવે વેચાઈ હતી. ત્રણ દિવસ દરમિયાન મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની કુલ મળીને ૧,૦૪,૬૭૪ ગુણીની આવક થઈ હતી જયારે સફેદ ડુંગળીની આવક ૬૭,૫૭૨ ગુણીની થઈ હતી. હાલ સફેદ ડુંગળીની આવક નહિવત છે જે આગામી ૧૫ થી ૨૦ દિવસ બાદ વધશે. લાલ ડુંગળીની યાર્ડોમાં આવક આગામી મે માસ સુધી ધમધમતી રહેશે.તેમ મહુવા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતુ. 

Next Post
ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…
GUJARAT

11 જૂનથી ડીઝલનાં વેચાણ પર નિયંત્રણો હોસ્પિટલો, આઇટી કેમ્પસ, ડેટા સેન્ટરો, ઔદ્યોગિક એકમો ઇમરજન્સી સમયે ડીઝલ જનરેટર પર ખૂબ વધારે...

Read more

આગની અફવાથી ટ્રેનમાંથી કૂદયા બીજી ટ્રેનની અડફેટે આવતાં છનાં મોત | Six die after jumping off train ov…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In