• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

Load More

સફેદ ડુંગળીની તુલનામાં લાલ કાંદાની આવકમાં ઘટાડો 

સોમવારથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો,ગુરૃવારે સફેદ કાંદાની ૧,૭૬,૨૧૬ થેલીનું વેચાણ નોંધાયુ 

ભાવનગર –  મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ કાંદાનો ભરાવો થયેલો હોવાથી એટલુ જ નહિ હાલ યાર્ડમાં જગ્યાનો અભાવ હોય આવતીકાલ શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરવામાં આવશે.બંધ આવક દરમિયાન સફેદ કાંદાના વાહનને પ્રવેશ અપાશે નહિ તેની સંબંધિત ખેડૂતો અને કમિશનભાઈઓને યાર્ડ દ્વારા તાકિદ કરાઈ છે. 

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત સોમવારથી દરરોજ નવી સીઝનનની લાલ ડુંગળીની તુલનામાં સફેદ ડુંગળીની દોઢ લાખથી વધુ થેલીઓની ધૂમ આવક નોંધાઈ રહી છે. એટલુ જ નહિ તેના પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા હોય ખેડૂતોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ગત તા.૧૩ મીએ મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ૧૬૨૮૧ થેલીનું વેચાણ થયુ હતુ. જયારે તેના ઉંચા ૨૫૩ ના ભાવ બોલાયા હતા.જયારે સફેદ ડુંગળીની ૧,૮૭,૮૭૦ થેલીઓનુ વેચાણ થયુ હતુ. અને તેના ઉંચા ભાવ ૨૫૭ બોલાયા હતા. તા.૧૪ મીએ મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની ૧૩,૨૦૩ થેલીનું વેચાણ  ૨૩૭ ના ઉંચા ભાવે થયુ હતુ. જયારે સફેદ ડુંગળીની ૧,૭૦,૯૮૫ થેલીનું વેચાણ ઉંચા ૨૪૮ ના ભાવે કરાયુ હતુ.તા.૧૫મીએ લાલ ડુંગળીની ૧૨૦,૨૨ થેલીનું  ૨૧૦ ના ઉંચા ભાવે વેચાણ થયુ હતુ. જયારે સફેદ ડુંગળીની ૧,૭૪,૩૯૪ થેલીનુું ઉંચા ૨૪૫ ના ભાવે વેચાણ થયુ હતુ.તેમજ તા.૧૬ મીએ લાલ ડુંગળીની ૯૮૯૭ થેલીનું ૨૭૧ વેચાણ થયુ હતુ. જયારે સફેદ ડુંગળીની ૧,૭૬,૨૧૬ થેલીનું ૨૫૮ ના ઉંચા ભાવે વેચાણ થયુ હતુ. આમ છેલ્લા ચાર દિવસથી મહુવા યાર્ડમાં સફેદ કાંદાનો ભરાવો થયેલ હોવાથી જગ્યાનો અભાવ હોય તેમજ ગણેશ ચતુર્થીની રજા આવતી હોવાથી તા.૧૭ના સવારે ૯ થી સફેદ કાંદાની આવક બંધ કરાશે. બાદ તા.૨૦ ને સોમવારે સાંજે ૬ થી સવારે  ૯ સુધી સફેદ કાંદાની આવક રાબેતા મુજબ લેવામાં આવશે . 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …
GUJARAT

સફેદ ડુંગળીની તુલનામાં લાલ કાંદાની આવકમાં ઘટાડો  સોમવારથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો,ગુરૃવારે સફેદ કાંદાની ૧,૭૬,૨૧૬ થેલીનું વેચાણ નોંધાયુ  ભાવનગર...

Read more

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In