• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Load More

– ખેડા જિલ્લામાં ‘શ્વેતક્રાંતિ’ બાદ હવે ‘મધુક્રાંતિ’, મધમાખી પાલન દ્વારા પ્રગતિશીલ ખેડૂતોની કરોડોની કમાણી

– આપત્તિને અવસરમાં ફેરવી : કોરોના કાળમાં ખાનગી કંપનીની નોકરી ગુમાવ્યા બાદ ખેડૂતે આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે માત્ર 10 પેટીથી મધમાખી પાલન શરૂ કર્યું, જે આજે 4000 પેટીઓ સુધી પહોંચ્યું

નડિયાદ : ખેડા જિલ્લો દૂધ ઉત્પાદન અને ‘શ્વેતક્રાંતિ’ માટે જાણીતો છે, ત્યાં હવે મધમાખી પાલન દ્વારા ‘મધુક્રાંતિ’નો ઉદય થયો છે. મહેમદાવાદ તાલુકાના જાળીયા ગામે મધમાખી પાલનના વ્યવસાયમાં અપ્રતિમ સફળતા મેળવનારા અર્જુનભાઈ ઝાલાએ વર્ષ ૨૦૨૫-૨૬માં રૂપિયા ૧.૫૦ કરોડની માતબર આવક મેળવી ખેતી અને બાગાયત ક્ષેત્રે એક નવી રાહ ચીંધી છે. જિલ્લામાં હાલમાં ૩૦૦થી વધુ ખેડૂતો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની પાસે અંદાજે ૫૦૦૦ જેટલી મધમાખી પેટીઓ ઉપલબ્ધ છે. સરકારી સહાય અને ખેડૂતોની મહેનતના પરિણામે મધમાખી પાલન હવે ખેડા જિલ્લામાં આર્થિક ઉપાર્જન માટેનો એક ઉભરતો અને અત્યંત નફાકારક વ્યવસાય બની રહ્યો છે.

મહેમદાવાદ તાલુકાના જાળીયા ગામના ખેડૂત અર્જુનભાઈ ઝાલાએ આપત્તિને અવસરમાં ફેરવી ‘મધુક્રાંતિ’ની શરૂઆત કરી હતી. કોરોના કાળમાં ખાનગી કંપનીની નોકરી ગુમાવ્યા બાદ તેમણે આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે બાગાયત ખાતાની મદદથી માત્ર ૧૦ પેટીથી મધમાખી પાલન શરૂ કર્યું હતું, જે આજે ૪૦૦૦ પેટીઓ સુધી પહોંચી ગયું છે. તેમનો આ વ્યવસાય હાલમાં દેશના ૧૭ જેટલા રાજ્યોમાં વિસ્તર્યો છે. ગત વર્ષે તેમની આવક ૮૯થી ૯૦ લાખ રૂપિયા હતી, જે આ વર્ષે વધીને ૧.૫૦ કરોડને પાર કરી ગઈ છે. તેમના આ સફળ પ્રયોગથી પ્રેરાઈને જિલ્લાના અન્ય ખેડૂતો પણ મધમાખી પાલન તરફ વળ્યા છે. જાળીયા ગામમાં યોજાયેલા એક દિવસીય પરિસંવાદમાં નાયબ બાગાયત નિયામક દ્વારા પણ ખેડૂતોને આ વ્યવસાયમાં મળતી સરકારી સહાય અને ટેકનિકલ માર્ગદર્શન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લામાં અમુલ પ્રોજેક્ટ અંતર્ગત પણ ખેડૂતોને ૭૫ ટકા સબસિડી સાથે આ વ્યવસાયમાં જોડવામાં આવ્યા છે, જેના કારણે અનેક નાના ખેડૂતો લાખો રૂપિયાનો નફો રળી રહ્યાં છે.

મધ સિવાયના આડપેદાશો અને મેડિકલ ઉપયોગથી વધારાની કમાણી

મધમાખી પાલન માત્ર મધ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાંથી મળતા વિવિધ તત્વોમાંથી સાબુ, દવા, સ્પ્રે અને અગરબત્તી જેવી ચીજવસ્તુઓ પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ આ વ્યવસાય નવી દિશા ખોલી રહ્યો છે. ડાયાબિટીસ અને સાંધાના વા જેવી બીમારીઓથી પીડાતા લોકો મધમાખીના ડંખ દ્વારા સારવાર મેળવવા માટે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કરી રહ્યાં છે, જેમાંથી પણ ખેડૂતોને સારી એવી વધારાની આવક પ્રાપ્ત થઈ રહી છે.

બાગાયતી પાકોમાં પરાગનયન દ્વારા ઉત્પાદનમાં વધારો

મધમાખી પાલનનો મુખ્ય ફાયદો એ છે કે તે ખેતરના પાકમાં પરાગનયનની પ્રક્રિયા ઝડપી બનાવે છે. નેનપુર ગામના ખેડૂત જેઠાભાઈ પરમાર અને અન્ય પશુપાલકોના મતે, ખેતરમાં મધમાખીની હાજરીથી પાક પરની જીવાતોમાં ઘટાડો થાય છે અને પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આમ, ખેડૂતો માટે મધની આવક તો મળે જ છે, સાથે પાક ઉત્પાદન વધતા ડબલ ફાયદો થાય છે.

Next Post
સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી ગુજરાતમાં ફૂડ સેફટી...

Read more

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In