• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

નડિયાદ પશ્ચિમમાં મકાનનું તાળું તોડી રૂા.23 હજારના મુદ્દામાલની ચોરી | Property worth Rs 23 thousand s…

Load More

ઓછા વ્યાજે સોલાર માટે લોન આપવાના બહાને 

સિબિલ સ્કોર જોવાના બહાને ગઠિયાઓએ મોબાઈલ લઈ ગુગલ પેથી પૈસા ટ્રાન્સફર કરી લીધા, પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદ: માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂતને સોલર પેનલ માટે સસ્તી લોન અપાવવાની લાલચ આપી બે અજાણ્યા ગઠિયાઓએ સિબિલ સ્કોર જોવાના બહાને મોબાઈલ લઈ ખેડૂતના ખાતામાંથી રૂ.૮૦,૦૦૦ સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂતે લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

માતર તાલુકાના બરોડા પાટીયા પાસે રહેતા કાનજીભાઈ વિરાભાઈ ભરવાડ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના ઘરે સોલર પેનલ લગાડવા માંગતા હતા. આ માટે તેઓ બેંકના સંપર્કમાં હતા. આ દરમિયાન તા. ૧૩-૦૨-૨૦૨૬ના રોજ કાનજીભાઈ માતર કેડીસીસી બેંકમાં જવા તેમના સંબંધીની રાહ જોઈને બરોડા પાટિયા પર આવેલી ભત્રીજાની દુકાને બેઠાં હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને સોલાર માટે લોન લેવાની વાતચીત સાંભળી કાનજીભાઈને જણાવેલું કે, અમારો માણસ તમારા ગામમાં સોલારનું કામ કરે છે અમે તમને ઓછા વ્યાજે લોન અપાવીશું, હું મારા માણસને બોલાવું છું તેમ કહી ફોન કરતા એક્ટિવા લઈને અન્ય એક શખ્સ આવી પહોંચ્યો હતો. 

આ બંને શખ્સોએ બેંક ઓફ બરોડા ખેડામાં નોકરી કરતા હોવાનું જણાવી કાનજીભાઈને વિશ્વાસમાં લઇ ઓછા વ્યાજે સોલર લોન અપાવી દેશે તેમ કહી લોન મંજૂર કરાવવા માટે ‘સીબીલ સ્કોર’ ચેક કરવો પડશે, તેમ કહી કાનજીભાઈનો મોબાઈલ બે વખત માંગ્યો હતો. મોબાઈલ સીબીલ સ્કોર ચેક કરવાના બહાને લઇ ગઠિયાઓએ કાનજીભાઈના ફોનમાં રહેલા ગુગલ પે મારફતે ‘ચામુંડા સ્વીટ માર્ટ’ના નામે કુલ રૂ. ૮૦,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. ગઠિયાઓએ મોબાઈલ પરત આપતા કાનજીભાઈને મોબાઈલમાં પૈસા કપાયાનો મેસેજ આવતા શંકા ગઈ હતી. તેમણે તુરંત જ ગઠિયાઓને રોકવા પ્રયાસ કર્યોે હતો. પરંતુ આ બંને ગઠિયાઓ એક્ટિવા પર બેસી પુરઝડપે હંકારી ફરાર થઈ ગયા હતા. કાનજીભાઈ અને તેમના ભત્રીજાઓએ આરોપીઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યોે હતો, પરંતુ બંને શખ્સો નાસી છૂટયા હતા. આ બનાવ અંગે કાનજીભાઈ વિરાભાઈ ભરવાડની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે આશરે ૪૦ અને ૫૦ વર્ષની વયના બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

રેલવેએ 10 ટ્રેનનો 'સુપર ફાસ્ટ' દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens…

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, ભારે પથ્થરમારો-તોડફોડ બાદ પોલીસ કાફલો ખડકાયો | Communal Tens…
INDIA

Madhya Pradesh Jabalpur News :  મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ હતી. સિહોરા તાલુકાના આઝાદ...

Read more

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

માતર તાલુકાના બરોડા પાટિયાના ખેડૂત સાથે રૂ. 80 હજારની ઠગાઈ | A farmer from Baroda Patiya Matar taluk…

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In