• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…

satyasamachar by satyasamachar
February 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રેલવેએ 10 ટ્રેનનો ‘સુપર ફાસ્ટ’ દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? | railw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

Load More

10 Trains Fare Reduced See List Here: ભારતીય રેલવે બોર્ડે સંસદીય સમિતિની ફટકાર બાદ એક મોટો નિર્ણય લેતા 10 પ્રખ્યાત ટ્રેનો પાસેથી ‘સુપરફાસ્ટ’નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. ઓડિટમાં બહાર આવ્યું છે કે, આ ટ્રેનો કાગળ પર તો સુપરફાસ્ટ હતી, પરંતુ હકીકતમાં તે રેલવેના નિર્ધારિત માપદંડ મુજબ 55 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ જાળવી શકતી ન હતી. હવે આ ટ્રેનો પાટા પર સામાન્ય ‘મેલ-એક્સપ્રેસ’ તરીકે દોડશે. આ ફેરફારને કારણે મુસાફરોને આર્થિક રાહત મળશે, કારણ કે સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થતા ટ્રેનના ભાડામાં 5%થી 12% સુધીનો ઘટાડો થશે.

ભાડામાં કેટલી રાહત મળશે?

સુપરફાસ્ટ સરચાર્જ હટવાને કારણે 13 એપ્રિલથી ટિકિટના દરોમાં નીચે મુજબ ઘટાડો જોવા મળશે:

જનરલ ક્લાસ: ભાડામાં 15 રૂપિયા (10-12%)નો ઘટાડો.

સ્લીપર ક્લાસ: 30 રૂપિયા (8%)નો ઘટાડો.

AC-2 અને AC-3: 45 રૂપિયા (4%)નો ઘટાડો.

AC-1: 73 રૂપિયા સુધીનો ઘટાડો.

જોકે, ભાડું ઘટવાની સાથે એક ગેરફાયદો એ પણ થશે કે આ ટ્રેનોને ટ્રેક પર મળતી પ્રાથમિકતા હવે નહીં મળે, જેના કારણે મુસાફરીના સમયમાં વધારો થઈ શકે છે.

આ ટ્રેનો હવે સુપરફાસ્ટ નહીં ગણાય

રેલવે દ્વારા જે ટ્રેનોનો દરજ્જો ઘટાડવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે નીચેની ટ્રેનો સામેલ છે.

– પ્રયાગરાજ રામબાગ – હાવડા, વિભૂતિ એક્સપ્રેસ

– હાવડા – પ્રયાગરાજ રામબાગ, વિભૂતિ એક્સપ્રેસ

– હાવડા – કાલકા, નેતાજી એક્સપ્રેસ

– કાલકા – હાવડા, નેતાજી એક્સપ્રેસ

– હાવડા – દેહરાદૂન, ઉપાસના એક્સપ્રેસ

– દેહરાદૂન – હાવડા, ઉપાસના એક્સપ્રેસ

– હાવડા – દેહરાદૂન, કુંભ એક્સપ્રેસ

– દેહરાદૂન – હાવડા, કુંભ એક્સપ્રેસ

– હાવડા – જમ્મુતવી, હિમગિરી એક્સપ્રેસ

– જમ્મુતવી – હાવડા, હિમગિરી એક્સપ્રેસ

આ પણ વાંચો: ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ

900 ટ્રેનો રડાર પર

સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી(PAC) એ રેલવે પર આરોપ લગાવ્યો હતો કે તે નિર્ધારિત ઝડપ વિના જ મુસાફરો પાસેથી સુપરફાસ્ટ સરચાર્જ વસૂલી રહી છે. આ દબાણ બાદ રેલવે બોર્ડ હવે વર્ષ 2026ના નવા ટાઈમ ટેબલ માટે અન્ય 900 ટ્રેનોના સુપરફાસ્ટ સ્ટાન્ડર્ડની સમીક્ષા કરી રહ્યું છે. જો તે ટ્રેનો પણ ઝડપના માપદંડમાં ખરી નહીં ઉતરે, તો આગામી સમયમાં વધુ ટ્રેનોના ભાડામાં ઘટાડો થઈ શકે છે.

રેલવેએ 10 ટ્રેનનો 'સુપર ફાસ્ટ' દરજ્જો છીનવ્યો, હવે ભાડું પણ ઘટશે, મુસાફરોને ફાયદો કે નુકસાન? 2 - image

Next Post
ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A…

ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ | Shillong MP Ricky A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

Vadodara Panam Yojana : વડોદરા કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે પાનમ યોજનાના બાકી રકમના વિવાદ અંગે રાજ્ય સરકારે કરેલા નિર્ણયની...

Read more

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In