• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતાના અવસાન પછી પુત્રનો આપઘાત | Son commits suicide after mother’s death

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતાના અવસાન પછી પુત્રનો આપઘાત | Son commits suicide after mother’s death
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

Load More

 વડોદરા,વડોદરામાં રહી કામ કરતા ૪૦ વર્ષના યુવકે ગળા ફાંસો  ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ઉદેપુરનો વતની હિમાંશુ પ્રકાશચંદ્ર લોઢા, ઉં.વ.૪૦ હાલમાં વડોદરામાં કેનાલ રોડ પર અંબિકાનગર સોસાયટીમાં  અન્ય રૃમ પાર્ટનર સાથે રહેતો હતો.ગઇકાલે સાંજે તેનો રૃમ પાર્ટનર આવ્યો ત્યારે હિમાંશુને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જે અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની  પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, હિમાંશુ મેનેજેન્ટનું કામ રૃમ પરથી જ કરતો હતો. પોલીસને રૃમમાં એક પુસ્તકમાંથી હિમાંશુએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું  હતું કે, મમ્મી તારા વગર ગમતું નથી.  તારી પાસે આવું છું. જીવનનો આનંદ પૂરો થઇ ગયો છે. હિમાંશુનો મોબાઇલ ફોન લોક હોઇ તપાસ થઇ શકી નથી. ઉલ્લેખનીય છે કે, તેની માતાના અવસાન પછી  પણ તે માતાને ભૂલી શકતો નહતો. તેના કારણે જ તેણે અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.

Next Post
બીમારીના કારણે કમાટીબાગના ફૂટપાથ પર નિવૃત્ત આર્મીમેનનું મોત | Due to illness retired armyman dies on…

બીમારીના કારણે કમાટીબાગના ફૂટપાથ પર નિવૃત્ત આર્મીમેનનું મોત | Due to illness retired armyman dies on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

मुंबई, 28 सितंबर, 2026: गणपति विसर्जन के बाद, मुंबई के प्रतिष्ठित शैक्षणिक समूहों में से एक, विवेकानंद एजुकेशन सोसाइटी (वी.ई.एस.)...

Read more

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In