• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Badlapur Car Accident: મહારાષ્ટ્રના બદલાપુરથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રવિવારે 21 જૂનના રોજ બર્થડે સેલિબ્રેશન પતાવ્યા બાદ મિત્રો સાથે લોન્ગ ડ્રાઈવ પર નીકળેલા ત્રણ યુવાનોની સફર માત્ર ગણતરીની મિનિટોમાં જ કાળના કોળિયામાં ફેરવાઈ ગઈ હતી. મુંબઈ-વડોદરા હાઈવે પર સ્પીડની મજા સજા બની ગઈ હતી અને અકસ્માત એટલો ભીષણ હતો કે કાર પલટી ખાઈને રોડ પર ઘસડાતી ગઈ હતી, જેના લીધે મૃતકોના અંગો પણ રસ્તા પર દૂર-દૂર સુધી વેરવિખેર થઈ ગયા હતા.

જન્મદિવસની ખુશીઓ શોકમાં બદલાઈ

મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (26) અને બાંદ્રાની રહેવાસી રેબેકા જેકબ (24) તરીકે થઈ છે. રવિવારે યોગેશનો જન્મદિવસ હોવાથી તેણે બદલાપુર પશ્ચિમમાં પોતાના મિત્રો સાથે એક શાનદાર પાર્ટી રાખી હતી. પાર્ટી પૂરી થયા બાદ બર્થડે બોય યોગેશ, તેની મિત્ર રેબેકા અને કારનો માલિક અંગદ મોડી રાત્રે આ નિર્માણાધીન એક્સપ્રેસવે પર ફરવા માટે નીકળ્યા હતા. મળતી માહિતી મુજબ, કાર ટિટવાલાથી બદલાપુર તરફ આવી રહી હતી. આ દરમિયાન એરંજાડ વિસ્તાર પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને પૂરપાટ ઝડપે જતી કાર સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

250+ ની સ્પીડ, ત્રીજી ફેરીમાં જોરદાર ધડાકો થયો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રાત્રે આશરે 2 થી 3 વાગ્યાની વચ્ચે આ લક્ઝરી કાર એક્સપ્રેસવે પર ઘણી વાર ભારે ઝડપે દોડતી જોવા મળી હતી. એક ચશ્મદીદે જણાવ્યું કે, “આ કાર બે વાર અમારી સામેથી ખૂબ જ હાઈ-સ્પીડમાં પસાર થઈ હતી. પરંતુ ત્રીજી વખત એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો. અમે જ્યારે ઘટનાસ્થળે દોડીને પહોંચ્યા ત્યારે કાર સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકી હતી. એક યુવતી (રેબેકા) કારમાંથી ફગાઈને ઘણી દૂર જઈને પડી હતી અને થોડી જ વારમાં તેણે દમ તોડી દીધો હતો.”

કાર ચાલકનો આબાદ બચાવ, પોલીસ તપાસ શરૂ

આ અકસ્માતમાં યોગેશ અને રેબેકાના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે કાર ચલાવી રહેલો અંગદ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે ઠાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ તેની સ્થિતિ ખતરાથી બહાર છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે ડ્રાઈવર દારૂના નશામાં હોવાની આશંકા છે, પરંતુ પોલીસે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આટલી ભયાનક ટક્કર છતાં એરબેગ્સ ખુલવાને કારણે કે અન્ય કોઈ કારણોસર અંગદનો જીવ કેવી રીતે બચ્યો, તે તેનો સત્તાવાર બયાન નોંધાયા બાદ જ સ્પષ્ટ થશે.

Next Post
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In