• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

ડૉકટર પર હુમલો અને લૂંટના ગુનામાં શિક્ષકની પત્નીની તબિયતમાં સારવાર બાદ પણ સુધારો નહીં થતા તમે ખોટી રીતે પૈસા પડાવ્યા છે,  કરી આરી-કાતરથી ગળે 3 ઘા કર્યા હતા

સુરત, : 6 વર્ષ પહેલાં કતારગામના તબીબ પર જીવલેણ હુમલો કરીને લુંટ કરનાર આરોપી શિક્ષકને આજે એડીશ્નલ સેશન્સ જજ ભાવેશ કે.અવશીયાએ લુંટ તથા હત્યાના પ્રયાસના ગુનામાં દોષી ઠેરવી  ઈપીકો- 307ના ગુનામાં 10  વર્ષની સખ્તકેદ,કુલ રૂ. 25,000 દંડ ન ભરે તો વધુ 3 માસની કેદની સજા ફટકારી  ભોગ બનનારને વળતર ચુકવવા ભલામણ કરી છે.

મૂળ બોટાદ જિલ્લાના નાના ઝીંઝાવદરના વતની તથા વેડરોડ ડભોલી ખાતે શ્રીજી નગર સોસાયટીના નાકે સાયોની ક્લીનીક ચલાવતા ફરિયાદી ડૉ.અજય નરસિંહભાઈ મોરડીયા(રે.સરીતા કો.હાઉસીંગ સોસાયટી, કતારગામ) તા. 2-12-2020ના રોજ કલીનીક પર હાજર હતા. ત્યારે જે દરમિયાન મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની  તથા પી.પી.સવાણી અબ્રામામાં શિક્ષક એવા આરોપી મનોજ ગોરધનભાઈ દુધાતર (રે.પુષ્કર એપાર્ટમેન્ટ, પુણાગામ) વજન ઉતારવાની ટ્રીટમેન્ટ કરવાનું જણાવી કલીનીકમા આવ્યા હતા. પણ બાદમાં તમે મારી પત્નીની 5 વર્ષ પહેલા સારવાર કરી છતાં કોઇ ફર્ક પડયો નથી, તમે ખોટી રીતે પડાવેલા રૂા.પાંચ હજાર પરત કરો. કહી ડોકટર પર લોખંડની આરી-કાતરથી ગળે ત્રણ ઘા કરી દીધા હતા. અને ડોકટરના પર્સમાંથી પૈસા અને મોબાઇલ લૂંટી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાઇ હતી. 

આ કેસની  કાર્યવાહી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે હત્યાના પ્રયાસ તથા લુંટનો મોટીવ સાબિત થતો નથી. ડીડી  તથા ફરિયાદપક્ષના પુરાવામાં વિરોધાભાસ આવે છે. ફરિયાદીને માત્ર બે દિવસમાં સારવાર બાદ રજા આપી હોઈ ઈપીકો- 307 સાબિત થતો નથી. આરોપીની ઓળખ પરેડ કરાવી નથી. ઘટનાની નજરે જોનાર સાક્ષી નથી. જ્યારે  સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 10 સાક્ષી  તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવ્યું હતું કે, આરોપી વિદ્ધ ગંભીર ગુનાનો પ્રથમદર્શનીય કેસ સાબિત થયો છે. ફરિયાદી આરોપીને તેની પત્નીની સારવાર માટે લાવતા ત્યારથી ઓળખતા હોઈ ઓળખપરેડ કરાવવાની જરૂરી નથી. 

કોર્ટે આરોપી શિક્ષક મનોજ દુધાતરાને દોષી ઠેરવી કેદ, દંડની સજા ફટકારી જણાવ્યું હતું કે, આરોપી શિક્ષક હોવા છતાં માત્ર 5,000 પરત મેળવવા પુર્વઆયોજિત પ્લાન મુજબ આરી-કાતર ધારણ કરી ફરિયાદી તબીબના મર્મભાગ ગણાતા ગળા પર ઠંડા કલેજે ત્રણ ઘા માર્યા હોઈ આવા  ગંભીર ગુનાને હળવાશથી લઈ શકાય નહીં

Next Post
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India's LPG imports hit by four lakh barrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In