• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Load More

કામરેજના ખોલવડ ગામના પ્રકાશ સુરાણી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી મુંબઇની અર્પિતા અને ભાવેશ સરે ખેલ પાડયો

બારડોલી, રાજકોટ : સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહેતાં રત્ન કલાકારને સોશિયલ મીડિયાના માઘ્યમથી સંપર્કમાં આવેલી અજાણી યુવતીએ લગ્નની લાલચ આપી ફોરેક્સ ટ્રેડિંગના બહાને રૂ. 21.55 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. યુવતીએ મિત્ર સાથે મળી રોકાણના નામે કટકે-કટકે રૂપિયા પડાવી લીધા હતા. 

કામરેજના ખોલવડ ગામે બંસરી લકઝરીયામા પ્રકાશ લલ્લુભાઈ સુરાણી (ઉ.વ. 43, મૂળ રહે.અમૃતવેલ, જી.ભાવનગર) પરિવાર સાથે રહે છે અને સુરત ખાતે રત્નકલાકાર તરીકે કામ કરે છે. પ્રકાશ સુરાણીની પત્ની મનીષાનું 4 મહિના પહેલા અવસાન થયું હતું અને બે દીકરી તથા દીકરા સાથે રહે છે. પ્રકાશ સુરાણી ગત ઓક્ટોબર માસમાં ફેસબુક પર રિલ્સ જોતાં હતાં ત્યારે અર્પિતા પટેલ નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. વાતચીત આગળ વધતા અર્પિતાએ પોતાની ઓળખ મુંબઈના મીરા રોડની રહેવાસી તરીકે આપી હતી અને પ્રકાશ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી વિશ્વાસ જીતી લીધો હતો. પ્રકાશ સુરાણીનો વિશ્વાસ કેળવ્યા બાદ અર્પિતાએ પોતે ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો મેળવતી હોવાનું જણાવી પ્રકાશને પણ રોકાણ કરવા લલચાવ્યા હતા. અર્પિતાએ ભાવેશ સર નામના શખ્સનો સંપર્ક કરાવી સોનીકોઈ નામની વેબસાઈટ અને અન્ય એપ્લિકેશન દ્વારા રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં રૂ. 30,000ના રોકાણ સામે વળતર આપીને પ્રકાશનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. વધુ નફાની લાલચમાં પ્રકાશે તા. 05-11-2025થી તા.20-11-2025 દરમિયાન અલગ-અલગ તારીખે આરટીજીએસ અને ફોન-પે દ્વારા કુલ રૂ. 21,55,092 ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પ્રકાશ પોતાનો નફો વિડ્રો (ઉપાડવા)નો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશનમાં એરર હોવાનું અને તે દૂર કરવા માટે વધુ રૂ. 6 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી શંકા જતાં પ્રકાશે તપાસ કરી તો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જે અંગે પ્રકાશે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવ્યા બાદ કામરેજ પોલીસે અર્પિતા પટેલ અને ભાવેશ સર વિરૂદ્ધ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંઘ્યો છે. 

Next Post
રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…
GUJARAT

વડોદરા,દમણથી દારૃનો જથ્થો લઇને આવતા  ટ્રક ચાલકને એસ.એમ.સી.એ ઝડપી પાડયો હતો. ૨૫.૩૬ લાખના દારૃના આ  કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ...

Read more

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In