• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

satyasamachar by satyasamachar
June 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

ઓર્પોપેડિક
વોર્ડના હેડના નનૈયા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર ફરિયાદી બન્યા

૧૩ તબીબો
સાથે તાલિબાની અત્યાચાર કરનારા સિનિયરો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ
, પોલીસ કાર્યવાહી શરૃ

ભાવનગર
–  ભાવનગર માટે કલંકિત એવી મેડિકલ કોલેજમાં
રેગિંગના બનાવની ઘટનામાં લાંબી મથામણના અંતે એક અઠવાડિયા બાદ ૧૩ જૂનિયર તબીબો સાથે
રેગિંગ કરનારા ૭ સિનિયર તબીબો સામે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. સર
ટી.હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના વડાને ડીને ફરિયાદ નોંધવા આદેશ આપ્યો છતાં
આદેશને ગણકારી ફરિયાદી બનવા નનૈયો ભણ્યા બાદ લાંબી મથામણના અંતે આસિસ્ટન્ટ
પ્રોફેસરને ફરિયાદી બનાવવામાં આવ્યા છે.

ભાવનગરની
મેડિકલ કોલેજમાં ૧૩ જૂનિયર તબીબ સાથે ૭ સિનિયર તબીબ દ્વારા કરવામાં આવેલા રેગિંગ
મામલે ગત ગુરૃવાર અને શુક્રવારે મેડિકલ કોલેજ ખાતે મળેલી એન્ટિ-રેગિંગ કમિટિની કુલ
બે બેઠકોમાં વિદ્યાર્થિઓ અને ફેકલ્ટી સહિત કુલ ૩૮ લોકો પાસેથી નિવેદન અને પુરાવા
લેવામાં આવ્યા હતા. જેમાં રેગિંગ કરનારા ૭ સિનિયર તબીબોને ૬ માસથી બે વર્ષ સુધી
સસ્પેન્ડ કરવાની તથા કોલેજની કાર્વયાહીથી અળગા રહેવા અને સર ટી.હોસ્પિટલમાં પ્રવેશ
પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા
સર ટી.હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના વડાને પોલીસ ફરિયાદ નોંધાવા આદેશ કરવામાં
આવ્યો હતો. પરંતુ ડીનના આદેશને ગણકારીને ઓર્થોપેડિક વોર્ડના વડાએ ફરિયાદી બનવા
નનૈયો ભણતા લાંબી મથામણ બાદ અંતે મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ફરિયાદી બન્યા
છે. એન્ટી-રેગિંગ કમિટિની બેઠકના ૨૪ કલાક કરતા વધારે સમય બાદ અને રેગિંગ અંગે
મેડિકલ કોલેજને મળેલી ફરિયાદના એક સપ્તાહ બાદ મેડિકલ કોલેજના મદદનીશ પ્રાધ્યાપક
ડૉ.અજયભાઈ જસમતભાઈ સેંતાએ નિલમબાગ પોલીસ મથકમાં જૂનિયર સાથે તાલિબાની અત્યાચાર
કરનારા વિર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા
,
જયંત દેવાણી, પ્રવિણ વર્મા, ધર્મેન્દ્ર દયાળ, વિશાલ ડાભી, અમન
વર્મા અને દિવ્ય મોદી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૧૧૫(૨)
, ૩૫૨, ૩૫૧(૧), ૨૯૬ અને ૫૪ મુજબ
ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મેડિકલ કોલેજનો સિનિયર તબીબોને છાવરવાનો
પ્રયાસ

રેગિંગની
ઘટનામાં સિનિયરો દ્વારા જૂનિયરોને સ્નાયુંનો દુઃખાવો આવી જાય ત્યાં સુધીની શારીરિક
માનસિક હેરાનગતિ કરી દારૃ મંગાવી તથા રૃપિયા પડાવ્યા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા
હતા અને પોલીસ તે મુજબ ખંડણી સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધવા તૈયાર પણ હતી. પરંતુ
મેડિકલ કોલેજ જાણે સિનિયર તબીબોને છાવરવા માંગતી હોય તેમ માત્ર શારીરિક માનસિક
હેરાનગતિ અંગેની જામીનપાત્ર કલમો લાગે તેવી જ ફરિયાદ આપી હોવાનું સૂત્રો પાસેથી
જાણવા મળ્યું છે.

Next Post
ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In