• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે વેચાતા ઇન્જેક્શનો | Illegally sold injections to reduce obesity

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે વેચાતા ઇન્જેક્શનો | Illegally sold injections to reduce obesity
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

Load More

 વડોદરા,વડોદરાની  ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા જોખમી દવાના ગેરકાયદે વેપારના ઓનલાઇન રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં સંડોવાયેલા  મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે. જ્યારે આ અંગે કોર્ટમાં કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે. 

ઓનલાઇન  પ્લેટફોર્મ પર દવાના ગેરકાયદે થતા વેચાણ પર ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, દિવાળીપુરા વિસ્તારમાં આવેલી  હેક્સપ્રેસ હેલ્થકેર કન્ઝ્યુમર પ્રા.લિ. કંપનીનું નામ આવ્યું હતું. કચેરીના સ્ટાફ દ્વારા જ ડમી ગ્રાહક બનીને વજન ઘટાડવા માટેની દવાનો  ઓનલાઇન ઓર્ડર પ્લેસ કર્યો હતો. ત્યારબાદ એક ડોક્ટરનો કોલ આવ્યો હતો. ડોક્ટરે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ ઇન્જેક્શન  મોકલી આપવામાં આવ્યા હતા. આ ઇન્જેક્શન  પ્રકરણમાં સારાભાઇ કંપની મેન રોડ પર  આવેલા મેડિકલ સ્ટોર મેડિકામેન્ટ સોલ્યુશન  પ્રા.લિ. નું નામ પ્રકાશમાં આવતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે જે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મોકલવામાં આવ્યું હતું. તે યોગ્ય નહતું.   ડિસેમ્બર – ૨૦૨૫ માં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાંં આવી હતી. મદદનીશ કમિશનર એ.એચ. ઝાલાએ  જણાવ્યું છે કે,   મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે. જે ઇન્જેક્શન વજન ઘટાડવા માટે આપવામાં આવતા હતા.તે  ખરેખર ડાયાબિટીસના છે. આ ઇન્જેક્શનનો ડોક્ટરની  દેખરેખ વિના આડેધડ ઉપયોગ કરવો  અત્યંત જોખમી છે. તેનાથી કિડની, પિત્તાશય અને સ્વાદુપિંડને ગંભીર નુકસાન પહોંચી શકે છે. આ દવાનો વધુ પડતો ડોઝ લેવો જીવલેણ પણ  સાબિત થઈ શકે છે. આ એજન્સીએ છેલ્લા ૧ વર્ષમાં અંદાજે ૩ હજાર ઇન્જેક્શન લોકોને વેચ્યા છે.

Next Post
દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family…

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી | Three family...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 4…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…
GUJARAT

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૧ ભારતમાં પાઇપવાળું કુદરતી ગેસ (પીએનજી)નાં ગ્રાહકો સતત વધીરહ્યાં છે. માર્ચથી અત્યાર સુધીમાં ૫.૦૧ લાખથી વધારે...

Read more

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 4…

વડોદરા અને આસપાસના જિલ્લાના ખુલ્લા ગોડાઉનો જોખમી બન્યા,ફાયર સેફ્ટીનું કોઇ ચેકિંગ નહિ | Open godowns …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In