• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મૈત્રીકરાર કેમ કર્યો કહી મહિલાના પતિએ વકીલનું અપહરણ કરીને લાકડીથી માર માર્યો | Lawyer a kidnap me wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

અમદાવાદ,શનિવાર

ઠક્કરનગરમાં રહેતા વકીલે તેના મિત્રનો મૈત્રીકરાર કરાવી આપ્યો હતો. જેને લઇને મહિલાના પતિએ પોતાના સાગરીતો સાથે મળીને વકીલના ઘરે જઇને ગાળો બોલીને બન્ને ક્યાં છે તેમ પૂછીનેમ માર માર્યો હતો. ત્યારબાદ કારમાં અપહરણ કરીને ઓફિસમાં લઇ જઇને લાકડીથી માર મારીને ધમકી આપી હતી. ચારેય શખ્સોએ વકીલના મિત્રની સાવરકુંડલામાં હત્યા કરી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.

ફરિયાદ કરીશ તો ભાઇ અને પિતાને ઉપાડી જઇ મારી નાંખવાની ધમકી આપી વકીલના મિત્રની સાવરકુંડલામાં હત્યા કરી ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

કુંડલાના વતની અને ઠક્કરનગરમાં રહેતા અને ઘી કાંટા કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભાવનગર મહુવાના યુવક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૭-૦૪-૨૦૨૬ના રોજ તેમના ગામના યુવક મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે સુરતની મહિલા સાથે મારે પ્રેમસંબંધ હોવાથી મૈત્રીકરાર કરીને સાથે રહેવું છે તો તમે મૈત્રીકરાર કરી આપશો. જેથી ફરિયાદીએ બીજા દિવસે જૂની હાઇકોર્ટ ખાતે મિત્ર સાથે રહીને યુવક અને મહિલાનો મૈત્રીકરાર કરાવ્યો હતો ત્યારબાદ પ્રેમી  અને પ્રેમિકા ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે તા.૨૮-૦૪-૨૦૨૬ના રોજ યુવક અને મહિલાએ ફરિયાદીને જૂની હાઇકોર્ટ બોલાવ્યા હતા. જ્યાં બન્નેએ અમારા વિરુધ્ધ વિડીયો વાઇરલ થયો છે જેથી જાનનું જોખમ છે તો શું કરવું જોઇએ. કરહેતા ફરિયાદીએ એફિડેવિટ કરાવીને કામરેજ અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટ મારફતે અરજી કરાવી હતી.

 ત્યારબાદ યુવક અને મહિલા ગીતામંદિર બસ સ્ટેન્ડ જવાનું કહીને ગયા હતા. બાદમાં સાંજના સમયે મહિલાના પતિ સહિત ચાર લોકો શખ્સ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને યુવક તથા મહિલા ક્યાં છે તેનો મૈત્રીકરાર તમે બનાવ્યો છે કહીને ગાળો બોલીને માર મારીને ફરિયાદી વકીલનું કારમાં અપહરણ કરીને એક ઓફિસમાં લઇ જઇને લાકડીથી માર માર્યો હતો. તેમજ ગીતામંદિર અને આસપાસની હોટલોમાં ચેકિંગ કર્યું હતું. ફરિયાદી ત્યાંથી નજર ચૂકવીને ભાગી છૂટયો હતો ત્યારબાદ તપાસ કરતા મૈત્રી કરાર કરનારા યુવકની આરોપીઓઓએ હત્યા કરી હતી. જેનો ગુનો સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. 

Next Post
વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In