• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 30 અને 8 તાલુકા પંચાયતની170માંથી 151 બેઠક પર આજે મતદાન | elections of…

પોલિટેકનિક અને દશરથ ગામ નજીક રોડ પર નો પાર્કિંગ | No parking on the road near Polytechnic and Dashra…

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

Load More

Congress Reaction On US Tariff Reduction: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં અમેરિકાએ ભારત પરનો રેસીપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. ટ્રમ્પની આ જાહેરાતને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. 

અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, “એવું લાગે છે કે મિસ્ટર મોદીએ આખરે હાર સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા-વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા હોવાનો દાવો છે. આ મામલે પણ કોંગ્રેસના નેતાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.”

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, “તેમણે (ટ્રમ્પે) વોશિંગ્ટન ડીસીથી ઓપરેશન સિંદૂર સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે વોશિંગ્ટનથી રશિયા અને વેનેઝુએલાથી ભારતની તેલ ખરીદી અંગે અપડેટ્સ જાહેર કર્યા હતા. તેમણે હવે વોશિંગ્ટનથી ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત કરી છે, જેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. કોઈ કારણોસર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સામે પીએમ મોદી સ્પષ્ટપણે દબાણ હેઠળ દેખાય છે.”

આ પણ વાંચો: અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18 ટકા ટેરિફ, સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે

રશિયા-યુક્રેન યુદ્ધ અને તેલનો મુદ્દો

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે.

'મોગેમ્બો ખુશ હૈ..', અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા 2 - image

આ પણ વાંચો: ‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે’ ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો

વડાપ્રધાન મોદીએ કહ્યું;-‘મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટકા ટેરિફ

ટ્રમ્પની પોસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરી હતી, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો, મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ. 

Next Post
‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…

‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 30 અને 8 તાલુકા પંચાયતની170માંથી 151 બેઠક પર આજે મતદાન | elections of…

વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 30 અને 8 તાલુકા પંચાયતની170માંથી 151 બેઠક પર આજે મતદાન | elections of…

પોલિટેકનિક અને દશરથ ગામ નજીક રોડ પર નો પાર્કિંગ | No parking on the road near Polytechnic and Dashra…

પોલિટેકનિક અને દશરથ ગામ નજીક રોડ પર નો પાર્કિંગ | No parking on the road near Polytechnic and Dashra…

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while going to work on …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 30 અને 8 તાલુકા પંચાયતની170માંથી 151 બેઠક પર આજે મતદાન | elections of…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થશે.જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે....

Read more

પોલિટેકનિક અને દશરથ ગામ નજીક રોડ પર નો પાર્કિંગ | No parking on the road near Polytechnic and Dashra…

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…

બાઇક લઇને નોકરી જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while going to work on …

યુનિ.માં એપ્રિલ મહિનામાં લેવાયેલી 18 પરીક્ષાઓના પરિણામ પણ જાહેર | 18 results declare in same month o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In