• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

Load More

Narendra Modi cabinet reshuffle: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં  ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. કોઈપણ દિવસે કેબિનેટ વિસ્તરણના સમાચાર સામે આવી શકે છે. કેન્દ્રમાં નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવી શકે છે. ભાજપે તાજેતરમાં જ ઘણા રાજ્યો માટે પ્રદેશ અધ્યક્ષના નામોનું એલાન કર્યું છે. ત્યારબાદ હવે રાજ્યસભા ચૂંટણી માટે પણ 11 નામોનું એલાન કરી દીધું છે. આ બંને જ યાદી જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચાર મંત્રીઓની છૂટ્ટી નક્કી થઈ ગઈ છે. જેમાંથી બે મંત્રીઓને તો નવી જવાબદારી સોંપાઈ ગઈ છે, જ્યારે બાકીના બે મંત્રીઓની આગામી ભૂમિકા હાલમાં સ્પષ્ટ નથી.

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા

તમને જણાવી દઈએ કે, ભાજપે ગઈકાલે વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં બે કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ કરવામાં નથી આવ્યા. જેમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જોર્જ કુરિયનના નામ સામેલ છે. નરેન્દ્ર મોદી કેબિનેટમાં એકમાત્ર ખ્રિસ્તી મંત્રી જોર્જ કુરિયન મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે.

પંજાબ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને ભાજપે રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. આ બંને જ મંત્રીઓનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, તેમ છતાં ભાજપે તેમને ફરી તક નથી આપી. આ ઘટના બાદ હવે એવી ચર્ચા તેજ થઈ ગઈ છે કે આગામી કેબિનેટ વિસ્તરણમાં બંને મંત્રીઓએ પોતાનું પદ છોડવું પડી શકે છે.

આ મંત્રીઓએ રાજીનામું આપવું પડશે

આ પહેલા બે જુનિયર મંત્રીઓને સંગઠનમાં પહેલાથી જ મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. ભાજપે પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જ્યારે બીજી તરફ હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. ભાજપમાં ‘એક વ્યક્તિ, એક પદ’નો નિયમ સખ્તીથી લાગુ કરવામાં આવે છે. આ બાબતને જોતા એ સ્પષ્ટ છે કે આગામી કેબિનેટ વિસ્તરણમાં આ બંને મંત્રીઓએ રાજીનામું આપવું પડશે અને તેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાઓને તક આપી શકે છે.

આ પણ વાંચો: ભાજપને મોટો ઝટકો, દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું, પાર્ટીએ કર્યું મંજૂર

તમને જણાવી દઈએ કે, સંસદના નિયમ પ્રમાણે 21 જૂનના રોજ કાર્યકાળ સમાપ્ત થયા બાદ પણ આ મંત્રીઓએ વધુમાં વધુ 6 મહિનામાં લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈને આવવું પડશે. આ સમયગાળા દરમિયાન તેઓ મંત્રી પદ પર રહી શકે છે.

Next Post
મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું |…

મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ લંબાયું | commeeties of vadodara district pa…
GUJARAT

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિની રચનાનું કામ એક સપ્તાહ પાછું ઠેલાયું છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ અને કારોબારી...

Read more

વડોદરા શહેર પોલીસના 9 PIની આંતરિક બદલી | internal transfer of 9 PI of vadodara city police

સીએ ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર વડોદરાના ૬૦ વિદ્યાર્થીઓ સીએ થયા | 60 students from vadodara got ca…

યુનિ.ના લાઈફ લોન્ગ લર્નિંગ સેન્ટર દ્રારા ૧૪ નવા વોકેશનલ કોર્સ શરુ કરાયા | life long learning center …

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In