• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

Load More

Jamnagar Court Order : જામનગરમાં મુરલીઘર સોસાયટીમાં રહેતા હીતેશ બાબુભાઇ લાંબા પાસેથી મોરબીના બુટાવદર ગામમા રહેતા અને અંજલી કોલ કોર્પોરેશનના નામથી ધંધો કરતા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાએ પોતાના ધંધા માટે કોલસો ખરીદયો હતો

 જેની વેચાણ કિંમત ચુકવવા ધર્મન્દ્રસિંહ જાડેજાએ એકસીસ બેંક, મોરબી શાખાનો રૂ.10 લાખનો ચેક મુદતે પાસ થઈ જવાના વિશ્વાસે આપેલો હતો, જે ચેક આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજાના બેંક ખાતામાં ચેક પાસ થાય તેટલુ ભંડોળ ન હોય ફંડસ ઈન શફીશ્યન્ટના કારણસર બાઉન્સ થયો હતો. જેથી ફરયાદી હીતેશ લાંબાએ તેમના વકીલ મારફત નોટીશ આપી ચેકની રકમ 15 દિવસમાં ચુકવી આપવા સુચના આપી હતી, છતાં રકમ નહી ચુકવતા હીતેશભાઈએ ચેક બાઉન્સ થવા અંગે ઘી નેગોશીથૈબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 હેઠળ આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.

 જે કેસ ચાલી જતા ફરીયાદી દ્રારા રજુ કરાયેલો મૌખીક-દસ્તાવેજી પુરાવો ધ્યાન લઈ ત્થા ફરયાદી તરફે થયેલ વિસ્તૃત દલીલ ધ્યાને લઈ આરોપી ધર્મેન્દ્રસિંહ દલિીપસિંહ જાડેજાને 2 વર્ષની પુરે-પુરી સજા તથા ચેકની રકમ રૂપીયા દશ લાખ ઉપર નવ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.

Next Post
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત કેદ : ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વ…

જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત કેદ : ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…
GUJARAT

– ચેક બાઉન્સના કેસમાં ગારિયાધાર અને મહુવા કોર્ટનો ચુકાદો – બન્ને શખ્સને કોર્ટે દંડ ફટકાર્યો, રકમ ન ચૂકવે તો વધુ...

Read more

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In