• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

satyasamachar by satyasamachar
April 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

Load More

Road Accident News: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસવે પર ઝડપનો કહેર જોવા મળ્યો છે. નૌહઝીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઇલસ્ટોન 76 પાસે એક હાઇ-સ્પીડ ડબલ ડેકર બસ અચાનક કાબૂ ગુમાવીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 20 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

100થી વધુ મુસાફરો સવાર હતા

પ્રાથમિક માહિતી મુજબ, ડબલ ડેકર બસમાં 100થી વધુ મુસાફરો સવાર હતા અને તે નોઈડાથી બિહાર જઈ રહી હતી. ઓવર સ્પીડના કારણે ડ્રાઈવર બસ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: IPL 2026: નહીં સુધરે દિગ્વેશ રાઠી! વિકેટ લેતા ફરી કર્યું વિવાદિત ‘નોટબુક સેલિબ્રેશન’, પણ બદલ્યો અંદાજ

હાજર લોકોની મદદથી ફસાયેલા મુસાફરોને બસમાંથી સાવચેતી પૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. ડોકટરોના જણાવ્યા અનુસાર, ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે, જ્યારે અન્યની પ્રાથમિક સારવાર ચાલી રહી છે.

યમુના એક્સપ્રેસવે અકસ્માતની વણઝાર

યમુના એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેનું એક મોટું કારણ અતિશય ઝડપ છે. ઘણા ડ્રાઇવરો નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરતા નથી, જેનાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, લાંબો અને સીધો રસ્તો હોવાને કારણે ઘણી વખત ડ્રાઇવરોને ઊંઘ કે ઝોકું આવી જાય છે, જે અકસ્માતોનું મુખ્ય કારણ બને છે. ખરાબ હવામાન, જેમ કે ધુમ્મસ કે વરસાદ પણ વિઝિબિલિટી ઘટાડે છે, જેનાથી અકસ્માતો વધે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો ડ્રાઇવરો સાવચેતી રાખે, ગતિ મર્યાદાનું પાલન કરે અને સમયાંતરે વિરામ લઈને આરામ કરે, તો આ અકસ્માતોને ઘણા અંશે રોકી શકાય છે.

Next Post
સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Foundation Day CelebrationA 101- year proud and successful journey of women’s education and empowerment Smt. R. D. Gardi Bhavnagar Stree...

Read more

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In