• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

Load More

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ધમધમાટ

દહેગામ તાલુકા પંચાયતમાં 1.80 લાખ, માણસામાં 1.79 લાખ તથા કલોલ તાલુકા પંચાયતમાં 1.26 લાખ મતદારોનો સમાવેશ

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં મતદાર યાદી તૈયાર કર્યા બાદ તેની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પંચાયત સહિત કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવાની હોવાથી મતદારોની સંખ્યા અને વિગતો જાહેર કરવામાં આવી છે.

પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કુલ ૬.૬૮ લાખ મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. વિગતવાર આંકડા જોઈએ તો, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં એટલે કે ગાંધીનગર, કલોલ,દહેગામ, અને માણસા ચારેય તાલુકામાં થઈને કુલ મતદારોનિ સંખ્યા ૬.૬૮ લાખ છે જે પૈકી ૩.૪૪ લાખ પુરુષ મતદારો, ૩.૨૩ લાખ મહિલા મતદારો તથા ૨૨ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણી તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ દહેગામ અને માણસા તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણીને અનુલક્ષીને મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવી છે.માણસા તાલુકા પંચાયતમાં ૧,૭૯,૨૧૧ મતદારો નોંધાયા છે, જેમાં ૯૨,૯૪૫ પુરુષો અને ૮૬,૨૬૩ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે દહેગામ તાલુકા પંચાયતમાં કુલ ૧,૮૦,૪૨૮ મતદારો મતાધિકાર ધરાવે છે, જેમાં ૯૨,૫૨૫ પુરુષ અને ૮૯,૮૯૬ મહિલા મતદારો છે.તો કલોલ તાલુકા પંચાયતમાં કુલ ૧,૨૬,૮૬૦ મતદારો નોંધાયા છે, જેમાં ૬૫,૯૦૦ પુરુષો અને ૬૦,૯૫૮ મહિલાઓ યાદી પ્રમાણે હોવાનું સામે આવી રહ્યું છે.

હાલમાં આ યાદી પ્રાથમિક તબક્કે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જો કોઈ મતદાર કે રાજકીય પક્ષને આ યાદી સામે કોઈ વાંધો હોય અથવા નામમાં સુધારો કરવા જેવી વિગતો હોય, તો તેઓ ચૂંટણી તંત્ર સમક્ષ રજૂઆત કરી શકશે. આ વાંધા અને દાવાઓના નિકાલ બાદ આગામી તારીખ ૩૦મીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે, જેના આધારે જ ચૂંટણીની પ્રક્રિયા આગળ વધશે. આમ, ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો રચવા માટે મતદારો તૈયાર છે અને વહીવટી તંત્ર પણ હવે આખરી ઓપ આપી રહ્યું છે.

Next Post
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીનો મળેલ સહયોગ લાયન્સ કલબઝ...

Read more

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In