• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચા બોલાઇ રહ્યા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણે ઇમ્પોર્ટ  કોસ્ટ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવ ત્રણ ટકા તૂટયાના સમાચાર મળ્યા હતા. અમેરિકાએ યુરોપીયન ઓટોમોબાઇલ પર ટેરીફ વધારવાની ધમકી આપતાં વૈશ્વિક સ્તરે વોર પછી હવે ફરી ટ્રેડ વોર શરૂ થવાની આશંકા જાણકારો બતાવી રહ્યા હતા. 

દરમિયાન, ઇરાને યુદ્ધ વિરામ માટે નવી દરખાસ્ત પાઠવતાં હવે આ પ્રશ્ને અમેરિકા કેવો પ્રતિસાસાદ આપે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ વધ્યાના વાવડ મળ્યા હતા. 

ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ નીચામાં ૯૭.૭૨ના બે સપ્તાહના તળીયે ઉતર્યા પછી આ ઇન્ડેક્સ ફરી વધી ઉંચામાં ૯૮.૨૪ થઇ છેલ્લે ૯૮.૨૧  રહ્યો હતો. મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂા. ૯૪.૯૦થી ૯૪.૯૫ વચ્ચે ફરતા રહ્યા હતા. દરમિયાન, ભારતનું ફોરેક્સ રિઝર્વ ૪.૮૨ અબજ ડોલર ઘટયાના વાવડ હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૧૦૦૦ વધી ૯૯૫ના રૂા. ૧૫૩૭૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૫૪૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૭૪થી ૪૫૭૫ ડોલરવાળા વધી ૪૬૧૪થી ૪૬૧૫ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ૭૩.૫૫થી ૭૩.૫૬ વાળા ઉછળી ૭૬.૯૭ થઇ ૭૫.૩૬થી ૭૫.૩૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન ક્રૂડતેલ બજારમાં પીછેહઠ વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૧૦.૮૭ ડોલરવાળા ૧૦૬.૨૭ થઇ ૧૦૮.૧૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડજના ભાવ  વાયપેક્સ ડબલ્યુટીઆઇના ૧૦૪.૫૧ વાળા નીચામાં બૂાવ ૯૯.૩૦ થઇ ૧૦૧.૯૪ ડોલર રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ રૂા. ૧૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂા. ૧૪૯૦૦૦ તથા ૯૯૯ના ૧૪૯૬૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ રૂા. ૩૦૦૦ વધી જીએસટી વગર ભાવ રૂા. ૨૪૭૦૦૦ બોલાયા હતા.

મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી  સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૭૫ વાળા ૨૦૨૦થી ૨૦૨૧ થઇ ૧૯૯૦થી ૧૯૯૧ ડોલર  છેલ્લે રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૨૪થી ૧૫૨૫થી ૧૫૬૦ થઇ ૧૫૨૭થી ૧૫૨૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઓપેકના દેશોએ જૂનમાં ક્રૂડનું દૈનિક ઉત્પાદન ૧ લાખ ૮૮ હજાર બેરલ્સ વધારવાનો નિર્ણય કર્યાના વાવડ હતા.  જાપાનની કરન્સી તાજેતરમાં ડોલર સામે ઘટી ગયા પછી હવે ત્યાંની સરકારે પોતાની કરન્સીને સપોર્ટ આપવા કરન્સી બજારમાં મધ્યસ્થી શરૂ કર્યાના નિર્દેશો દરિયાપારથી મળ્યા હતા.  

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી | DII purchases in the cash segment slowed down last m…

કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી | DII purchases in the cash segment slowed down last m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In