• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

Load More

રાજકોટ નજીકના સરધારમાં રહેતા પિતા-પુત્રો સહિત ચાર સામે ગુનો

કચ્છ પંથકથી કારમાં બેસાડી ઘરે લઇ આવી ગોંધી રાખી હતી, બંદૂક બતાડી ધમકી પણ આપી હતી

રાજકોટ: કચ્છ પંથકની યુવતીને રાજકોટ નજીકના સરધાર ગામમાં સવા બે માસ સુધી ગોંધી રાખી, અવારનવાર દુષ્કર્મ ગુજારી, મુક્ત કરવા માટે હથિયાર બતાવી, રૂા.૨૦ લાખની ખંડણી માંગવા અંગે આરોપી રામ છૈયા, તેના ભાઇ શ્યામ, પિતા મુકેશ અને સંબંધી રાજા ઉર્ફે રાજેશ મેણંદભાઇ ચાવડા વિરુદ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેક વર્ષ પહેલાં તેની સાથે રામ અભ્યાસ કરતો હતો ત્યારે તેની સાથે વાત કરી સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરતો હતો. ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કરી તેણે બે વર્ષ નર્સિંગ કર્યું હતું. ગત જાન્યુઆરી માસમાં નર્સિંગનું રિઝલ્ટ લેવા ગઇ ત્યારે કોલેજની બહાર રામ કારમાં આવ્યો હતો. તેનો હાથ પકડી કારમાં બેસાડયા બાદ કોરા કાગળમાં સહીં અને તેના ફોટા લીધા હતા. ત્યાર પછી તેને રાજકોટ મૂકી જતો રહ્યો હતો. 

ગઇ તા.૨૩ માર્ચે કચ્છમાં ફઇના ઘરે જવા માટે બસ સ્ટેન્ડથી ઉતરી ત્યારે અલ્ટો કારમાં રામ બે અજાણ્યા શખ્સો સાથે ધસી આવ્યો હતો. તેનો ફોન પડાવી તેને નવાગામ (સરધાર) પોતાના ઘરે લઇ આવ્યો હતો. જ્યાં તેને એક રૂમમાં પુરી અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં રામ, તેનો ભાઇ અને પિતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા.

– ‘તારા પિતા પૈસા આપે પછી જ તને મુક્ત કરીશું’

ઘરમાં ગોંધી રખાયેલી પીડિતાએ પોતાને છોડી દેવા માટે આજીજી કરતા આરોપીઓએ પૈસાની માગણી કરી હતી. રામના સંબંધી રાજેશે તેના માથાના ભાગે બંદૂક જેવું હથિયાર મુકી તેના પિતા રૂા.૨૦ લાખ આપે પછી જ મુક્ત કરવાની વાત કરી હતી. 

યુવતીના ભાઈએ રૂમનો દરવાજો તોડીને છોડાવી

પંદરેક દિવસ પહેલાં રામનો મોબાઇલ યુવતીના હાથમાં આવી જતાં તેમાંથી તેના ભાઇનો નંબર મેળવી આપવિતી કહેતાં તેના પરિવારના સભ્યો સરધાર પહોંચ્યા હતા. તેમણે રામના પરિવારજનોને પુત્રી પાછી આપી દેવાનું કહ્યું હતું પરંતુ માન્યા ન હતા અને રૂપિયાની માગણી ચાલુ રાખી હતી. આખરે તેના ભાઇએ તેના રૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો. આ પછી તેને કારમાં બેસાડી લઇ ગયો હતો. ગભરાઇ જતાં તત્કાળ ફરિયાદ નોંધાવી ન હતી. આજે પરિવારજનો સાથે જઇ આજી ડેમ પોલીસને આપવિતી કહેતા ગુનો દાખલ કર્યો હતો.

Next Post
ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…

ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…
GUJARAT

વર્ષ ૨૦૧૯માં ૫૬ હજાર મતોની સરસાઇ રહી હતી ૨૦૨૨માં રીટાબેન ૨૬ હજાર મતે વિજય બન્યા હતાઃબેલેટ સહિત ઉત્તરની બેઠકમાં અમિત...

Read more

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In