• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

– મૃતકના પત્નીએ ઉમરાળા પોલીસમાં 3 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– માસીના દીકરાની પત્નીને વતનમાંથી મજૂરી માટે લાવ્યો હોવાની દાઝ રાખી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગર : પંચમહાલ ગામના વતની અને હાલ ઉમરાળા તાલુકાના રંગોળા ગામે રહેતા યુવાનના માસી ના દીકરા ની પત્નીને મજૂરી કામ કરવા માટે રંગોળા ગામ લાવ્યા હોવાની દાજ રાખી ત્રણ ઈસમોએ દોરી વડે યુવાનનું ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે ડામા ડોળ થઈ હોય તેમ શહેર જિલ્લામાં મારા મારી શરીર સંબંધી ગુના અને લૂંટ હત્યા જેવી ઘટનાઓ છાસવારે બની રહી છે. પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ સામાજિક તત્વો ગુના આચરવામાં જરા પણ પાછી પાની કરતા નથી તેવામાં વધુએક હત્યાનો બનાવ ઉમરાળા પંથકમાં બનવા પામ્યો છે.જેમાં મૂળ પંચમહાલના વતની અને હાલ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ચિમનભાઈ હરિભાઈ નાયક ( ઉ.વ ૩૫ ) ત્રણેક મહિના પહેલા દિલીપ લક્ષ્મણભાઈ નાયકના પત્ની સવિતાને મજુરી કામ કરવા રંઘોળા લાવ્યા હતા. જે દિલીપને સારૂ નહી લાગતા દિલીપ તથા બે અજાણ્યા ઇસમ ગત રાત્રીના એક વાગ્યે પતિ પત્ની એડા ખંખેરતા હતા.તે વખતે ચિમનભાઈના માસીના દિકરો દિલીપ તથા બે અજાણ્યા ઇસમ અચાનક આવીને પથ્થરના ઘા કરવા લાગ્યા હતા. જેથી પથ્થરના ઘા કરવાની ના પાડતા દિલીપ તથા બે અજાણ્યા ઇસમ  લાકડીઓ સાથે ધસી આવ્યા હતા.ચિમનભાઈને લાકડી વડે માથાની પાછળના ભાગે તથા કપાળની ઉપર માથાના ભાગે માર મારી ઈજા પહોચાડી ગળામાં દોરી વડે ગળુ દબાવી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા ચિમનભાઈને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની કૈલાશબેને ત્રણ શખ્સ વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પત્ની કૈલાસબેન આખી રાત બોરડીની વાડીમાં બેસી રહ્યા

રંઘોળા ગામની વાડી દિલીપ અને બે અજાણ્યા ઇસમ પતિ ચિમનભાઈ અને પત્ની કૈલાસબેન પર પથ્થરના ઘા કરી લાકડી લઈને મારવા દોડતા કૈલાસબેન ડરીને બોરડીની વાડીમાં જતા રહ્યા હતા.અને પતિ ચિમનભાઈ દોડીને કયા જતા રહ્યા હતા.કૈલાસબેન સવારના આંઠ વાગ્યા સુધી બેસી રહ્યા હતા.

Next Post
સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In