• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રમેશના શ્વાસેશ્વાસે વસી’તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ | The green valley…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રમેશના શ્વાસેશ્વાસે વસી’તી લીલીછમ વેલી, અમરેલીના ખૂણેખૂણે બેઠાં છે ર.પા.નાં સ્મરણ | The green valley…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

Load More

ઠેબીના કાંઠેથી સાહિત્ય જગતનો સૂરજ ઉગ્યો..: ર.પા. અને વતન અમરેલીનો અદ્દભૂત અનુબંધ : શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ? ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ? બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત, આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?

રાજકોટ, : ગુજરાતી સાહિત્ય આકાશમાં જેમના નામના ‘છ અક્ષર’ સુવર્ણ અક્ષરે કોતરાયેલા છે, એવા લોકપ્રિય કવિ રમેશ પારેખની રચનાઓ આજે પણ કરોડો ગુજરાતીઓનાં હૃદયમાં ધબકે છે. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં પોતાની આગવી શૈલીથી આધુનિક ગુજરાતી કવિતાને લોકભોગ્ય બનાવનાર ર.પા. માત્ર એક કવિ નહોતા, પણ શબ્દોના ખરા અર્થમાં જાદુગર હતા. 

અમરેલી એટલે રમેશ પારેખના શબ્દોનું સરનામું. ઠેબી નદીનાં વહેણમાં આજે પણ કવિનાં ગીતોની ગુંજ સંભળાય છે. તેમનાં વ્યક્તિત્વ અને કવિતાનાં ઘડતરમાં આ નગરનો ફાળો પાયાનો રહ્યો છે. તેમના માટે અમરેલી માત્ર રહેવાનું સરનામું નહોતું પણ તેમના કાવ્ય વિશ્વનું જીવંત પાત્ર અને એક આખું બ્રહ્માંડ હતું, તો અમરેલી પણ રમેશ પારેખ થકી વિશેષ કીર્તિ પામ્યું છે. રમેશ પારેખની બળુકી કલમે અનેક કવિતાઓ થકી અમરેલીને અછોવાના કર્યા છે. પોતાની હયાતીમાં ર.પા.એ અમરેલીને સાહિત્યિક સંવેદનોથી ધબકતું રાખ્યું. રમેશ પારેખની અનેક રચનામાં અમરેલીની ભૌગોલિકતા અને સ્મરણો જીવંત થાય છે. ત્યાંની આબોહવા, લોકબોલીનો પ્રભાવ તેમની રચનાઓમાં છલકાય છે. સોનલ, મીરા કે આલા બાપુ સહિતનાં પાત્રોના સર્જન પાછળ પણ ત્યાંનાં લોકજીવનની અસર જોવા મળે.

રમેશ પારેખની સફર એ વાતનો પુરાવો છે કે, સાહિત્ય કોઇ ભૌગોલિક સીમાઓમાં બંધાયેલું નથી. અમરેલી જેવી નાની જગ્યાએ રહીને પણ તેમણે ગુજરાતી ભાષાને જે વૈભવ આપ્યો, તે અજોડ છે. 20 વર્ષ પહેલાં તા. 17 મે- 2006ના રમેશ પારેખે ચિરવિદાય લીધી પરંતુ અમરેલીની હવામાં આજેય ર.પા.ના શબ્દો ગુંજે છે, ગુંજતા રહેશે.

‘અમારી વાતોમાંથી જ મુદ્રાએ આકાર લીધો, ટાવર નજીક કવિઓની બેઠક કરતા’ : હું ને ર.પા. પાટિયા શેરીમાં પાડોશી. એ રોજ બપોરે મારી ઓફિસે ચા પીવા આવે, એક કલાક બેસે અને અમે એક-બીજાની રચનાની ચર્ચા કરીએ. આવી જ વાતોમાં ‘મુદ્રા’એ આકાર લીધો. દર શનિવારે રાત્રે કવિઓની બેઠક મળતી થઈ ને નામ અપાયું મુદ્રા. તેમની આગેવાનીમાં અમરેલીના અમે સૌ કવિઓ ટાવર નજીક બજારની વચ્ચે આવેલી બડે ભાઈ બેન્ડવાળાની વિશાળ મેડીએ મળીએ. બાદમાં મુદ્રાંકન નામનું મેગેઝિન પણ બહાર પાડતા. મારૂં કવિ તરીકેનું ઘડતર પણ મુદ્રાની બેઠકમાં થયું તેમ કહી શકાય.        (- અરવિંદ ભટ્ટ-કવિ, મિત્ર, અમરેલી)

Next Post
કેન્સરની સારવાર માટે ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ અમેરિકન પેટન્ટ | msu researchers gets ameri…

કેન્સરની સારવાર માટે ડ્રગ ડિલિવરી ટેકનોલોજી વિકસાવવા બદલ અમેરિકન પેટન્ટ | msu researchers gets ameri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક | Stone pelting on city bus p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…
GUJARAT

અમદાવાદ,શનિવાર,16મે,2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજની કામગીરી માટેફળવાતી રકમ પુરેપુરી ખર્ચ કરવામા આવતી નથી.તંત્રના વાંકે કોટવિસ્તારમાં ડ્રેનેજઉભરાવવી, ગટર અનેપાણીની લાઈનમાં લીકેજ...

Read more

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક | Stone pelting on city bus p…

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In