• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

Load More

India Seeks Oil Waiver Extension from US : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઓઇલના સપ્લાયમાં ઊભા થયેલા સંકટને જોતાં ભારતે અમેરિકાને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ (Waiver) લંબાવવાની અપીલ કરી છે. આ છૂટની મુદત 16 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહી છે. ભારતે વોશિંગ્ટનને સ્પષ્ટ કર્યું છે કે ઓઇલ બજારમાં અસ્થિરતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર પડી શકે છે.

રશિયાએ આપી સપ્લાયની ગેરંટી

બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક પહેલા રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ખાતરી આપી છે કે રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે. તેમણે જણાવ્યું કે રશિયા હાઇડ્રોકાર્બન, ગેસ અને ઓઇલનો પુરવઠો સતત જાળવી રાખશે અને કુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સહયોગ ચાલુ રહેશે.

ભારતની ઓઇલ આયાતના આંકડા

ડેટા ફર્મ ક્લેપરના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ભારતે રૅકોર્ડ સ્તરે રશિયન ઓઇલની આયાત કરી છે. મે મહિનામાં એક સમયે ભારતે દરરોજ 23 લાખ બેરલ ઓઇલની આયાત કરી હતી, જે આખા મહિના માટે સરેરાશ 19 લાખ બેરલ પ્રતિ દિવસ રહેવાનો અંદાજ છે.

શા માટે ભારત માટે આ મહત્ત્વનું છે?

યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા ભારત પર રશિયા પાસેથી ઓઇલ ખરીદી ઘટાડવા દબાણ કરી રહ્યું છે, પરંતુ ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવને કારણે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખોરવાઈ શકે તેમ છે. આવી સ્થિતિમાં ભારત માટે રશિયાનું સસ્તું ઓઇલ ઘરેલું ઈંધણના ભાવ નિયંત્રિત રાખવા માટે અત્યંત જરૂરી છે.

Next Post

બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ દાડમ ઓળખવા માટે સરળ ટ્રિક્સ અપનાવો | How to Identify Sweet and Red Pomegranates Expert Tips to Pick the Best Fruit Every Time

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …
GUJARAT

જામનગર શહેરમાં વાહનચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એક બાઇક અને એક કારની ચોરી થતાં પોલીસમાં...

Read more

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In