• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાંધણ ગેસના ભાવ હજુ વધશે, મોંઘવારી વકરશે | Cooking gas prices will increase further inflation will i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– ઘરેલુ એલપીજી સિલિન્ડરના વેચાણમાં સરકારને હજુ પણ રૂ. 700ની ખોટ…

– એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળ્યા હોવા છતાં ભારતીયો અન્ય દેશો કરતા ઓછી કિંમત ચૂકવી રહ્યા છે : કેન્દ્ર

– એક ઘરેલુ એલપીજી સિલિન્ડરનો સપ્લાય ખર્ચ રૂ. 1600એ પહોંચ્યો, કંપનીઓ માટે રૂ. 30,000 કરોડનું વળતર જાહેર

– ગત નાણાકીય વર્ષના અંતે ઘરેલુ એલપીજી પાછળ નુકસાન રૂ. 41,338 કરોડેથી વધીને 60,000 કરોડે પહોંચ્યું 

નવી દિલ્હી: ભારતમાં દિવસે ને દિવસે એલપીજી, પેટ્રોલ, ડીઝલ વગેરે ઇંધણ મોંઘા થઇ રહ્યા છે. ગમે ત્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૦૦૦ રૂપિયાએ પહોંચી શકે છે એવામાં કેન્દ્ર સરકારે બચાવમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં જે વધારો થઇ રહ્યો છે તેની સરખામણીમાં ભારતીયો બહુ જ ઓછો ભાવ 

ચૂકવી રહ્યા છે. હાલમાં ૧૪ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર પાછળનો મૂળ ખર્ચ ૧૬૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે. કંપનીઓને દર સિલિન્ડર પર લગભગ ૭૦૦ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે તેમ સરકારે સ્પષ્ટતા કરી છે.   

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ એલપીજીનો ભાવ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં બહુ જ ઓછો છે, કંપનીઓને ૭૦૦ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે જે સરકાર ભોગવી રહી છે. એપ્રીલથી જૂન મહિના દરમિયાન એલપીજી કમ્પોનન્ટના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઉછાળો થયો. જેમ કે બ્લેન્ડેડ સાઉદી સીપીનો ભાવ ફેબુ્રઆરીમાં પ્રતિ ટન ૫૪૨ ડોલર હતો જે જૂનમાં વધીને ૭૯૦ ટને પહોંચ્યો હતો. એવી જ રીતે પ્રોપેનના ભાવમાં આ સમયગાળા દરમિયાન ૩૯ ટકાનો વધારો થયો હતો. બ્યૂટેનના ભાવ પણ ૫૨ ટકા ઉછળ્યા, આમ ભાવમાં વધારાને પગલે સપ્લાય ખર્ચ પ્રતિ સિલિન્ડર ૧૬૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે. 

જેને પગલે હજુ પણ ભાવ વધારો થવાની ભીતિ છે. હાલમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મદદ કરવા માટે કેબિનેટ દ્વારા ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.  નોંધનીય છે કે એક દિવસ પહેલા જ ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૨૯ રૂપિયા વધારી દેવાયો હતો જેને પગલે દિલ્હીમાં સિલિન્ડરનો ભાવ રૂ.  ૯૧૩થી વધીને રૂ. ૯૪૨એ પહોંચી ગયો હતો. આ ભાવ વધારો ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ઘર્ષણને પગલે જે હોર્મુઝ ખાડી બંધ કરી દેવામાં આવી છે તેને કારણે થઇ રહ્યો છે. હોર્મુઝમાં અનેક અવરોધો વચ્ચે પણ ભારતને એલપીજી સિલિન્ડર મળી રહ્યા છે જેને પગલે હાલ ભારતમાં અન્ય દેશોની સરખામણીએ ભાવ વધારો ઘણો જ ઓછો છે તેવો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. 

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારો થઇ રહ્યો હોવા છતા ભારતમાં એલપીજી તેના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ વગેરેની સરખામણીમાં ઘણો જ સસ્તો મળી રહ્યો છે. હોર્મુઝ ખાડીએથી સરળતાથી એલપીજી લઇ આવનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ગત નાણાકીય વર્ષના અંત સુધીમાં એલપીજી સેલ્સમાં નુકસાન રૂ. ૬૦,૦૦૦ કરોડને પાર પહોંચી ગયો હતો, જે તે પહેલાના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૪૧,૩૩૮ કરોડ હતું. ભારત પોતાની જરૂરિયાતનો ૬૦ ટકા એલપીજી આયાત કરે છે. જેને પગલે હાલ હોર્મુઝ ખાડીના સંકટને પગલે ભારતે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કેમ કે હોર્મુઝ ખાડીના માર્ગેથી જ મોટાભાગનો એલપીજી ભારત આવે છે.        

Next Post
ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell…

ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે કાર્યવાહી થશે | Action will be taken against those who sell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In