• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ | Controver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep …

યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

Load More

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેવા સમયે જ રાજ્ય ચૂંટણી આયોગે રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન કે મતગણતરી એજન્ટ તરીકે ગુનેગાર લોકોને પણ બેસાડવાની છૂટ આપી દેતા ભારે વિવાદ સર્જાયો છે. રાજકીય પક્ષના એજન્ટ ગુનેગાર ન હોવા જોઈએ, તેવી મહત્ત્વની જોગવાઈ ચૂંટણી આયોગે રદ કરી છે. આયોગનો આ નિર્ણય એક તબક્કે લોકશાહી માટે કલંક સમાન બન્યો છે.

ચૂંટણી એજન્ટોની નિમણૂક અંગે નવો પરિપત્ર

ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટની નિમણૂક કરવા બાબતે ગઈકાલે તા.23 એપ્રિલના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ અને મતગણતરી એજન્ટ તરીકે પોતાના કાર્યકરોની નિમણૂક કરવામાં આવતી હોય છે. જેને સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવે છે.

પરિપત્રનો અંતિમ ફકરો અને ગંભીર વિવાદ

પરિપત્રમાં શરૂઆતની તમામ સૂચનાઓ તો સામાન્ય છે, પરંતુ અંતિમ ફકરામાં ચૂંટણી આયોગે એક ગંભીર બાબત લખી છે. જેમાં રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની પણ છૂટ આપી દેવામાં આવી છે. પરિપત્રમાં લખવામાં આવેલી વિગતો જોઈએ તો, ‘નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ, મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે ગુનાઈત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ’ 

ચૂંટણીમાં ગુનેગારોને છૂટ: નિષ્પક્ષતા સામે સવાલો

જોગવાઈ આથી રદ કરવામાં આવે છે. એક તરફ નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણીની વાતો થાય છે, બીજી તરફ જે મતદાન મથક પર ગુનેગારો એજન્ટ તરીકે બેઠાં હોય ત્યાં લોકો કેવી રીતે ભયમુક્ત થઈને મતદાન કરી શકશે? તે મોટો સવાલ છે.

રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ 2 - image

Next Post
અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat …

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep …

AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep …

યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…

યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ | Arvind Kejriwal De…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક! | Sandeep …
GUJARAT

Sandeep Pathak Quits AAP: આમ આદમી પાર્ટી (AAP) ના બે-તૃતીયાંશ રાજ્યસભા સાંસદોના ભાજપમાં વિલયના સમાચારમાં સૌથી મોટું નામ સંદીપ પાઠકનું...

Read more

યુપીના મઉમાં ભયાનક અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં માતા-પિતા સહિત 5ના મોત | Mau scorpio and t…

રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા? અરવિંદ કેજરીવાલનું ટેન્શન વધ્યું | AAP Crisis…

‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ | Arvind Kejriwal De…

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ | ED Rai…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In