• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Load More

સ્કૂટરમાં લિફ્ટના બહાને અજાણ્યા શખ્સનું કારસ્તાન

પત્નીનું શારીરિક શોષણ કરનાર શખ્સને શોધવા જેતપુર આવેલા પતિ પર પણ મહિલા સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો, ચારે’યની ધરપકડ

જેતપુર: જેતપુરમાં લિફ્ટ આપવાના બહાને એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટથી બ્યૂટી પાર્લરની તાલીમ પૂરી કરીને પરત ફરી રહેલી મહિલાને જૂનાગઢ સુધી મુકી જવાનો વિશ્વાસ આપી, અજાણ્યા શખ્સે અવાવરુ સ્થળે લઈ જઈને પીંખી નાખી હતી. એટલું જ નહીં, ઘટનાની જાણ થતાં તપાસ કરવા ગયેલા પીડિતાના પતિ પર પણ માથાભારે શખ્સોએ લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને રાજકોટ ખાતે બ્યૂટી પાર્લરનું કામ શીખવા ગયેલી મહિલા પોતાના વતન પરત ફરી રહી હતી ત્યારે જેતપુર બસ સ્ટેન્ડ ખાતે ઉતરી હતી. આ સમયે ત્યાં એક અજાણ્યો એક્ટિવા ચાલક આવ્યો હતો અને પોતે જૂનાગઢ જતો હોવાનું કહી મહિલાને જૂનાગઢ ઉતારી દેવાની વાત કરી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આ શખ્સે પોતાની ઓળખ મોસીન ઉર્ફે બાદશાહ (રહે. નવાગઢ) તરીકે આપી હતી અને મહિલાને કોઈ અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

પત્ની સાથે થયેલી આ બર્બર ઘટનાની જાણ થતાં, યુવાન પોતાની પત્ની અને સાળા સાથે ગત તા. ૨૨ના બપોરના સમયે જેતપુર ખાતે બનાવની જગ્યા જોવા માટે આવ્યો હતો. તેઓ નવાગઢ વિસ્તારમાં ધારેશ્વર ચોકડી પાસે, ભુરી માસીની ઓરડી નજીક પહોંચ્યા હતા. ત્યાં હાજર ભુરીબેન નામની મહિલાને તેઓએ ‘બાદશાહ’ નામની વ્યક્તિ અંગે પૂછપરછ કરી હતી. આ પૂછપરછથી  ઉશ્કેરાઈ પોતાના દીકરા જયેશ અને મિત્ર દીપીનને ફોન કરીને બોલાવી લીધા હતા. આ ત્રણેય જણાએ હુમલો કરી યુવાનને ડાબા હાથ પર તથા જમણા પગે બેફામ માર મારવા માંડયો હતો. આ હુમલામાં યુવાનને ડાબા હાથના ભાગે ટાંકા લેવા પડે તેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ બંને પગમાં મુંઢ ઈજાઓ થઈ હતી.  ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવાને જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં આરોપીઓ (૧) ભુરીબેન, (૨) ભુરીબેનનો દીકરો જયેશ અને (૩) ભુરીબેનનો મિત્ર દીપીન સામે હુમલો કરી માર મારવા અંગેની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડયા હતા તેમજ દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી મોસીન ઉર્ફે બાદશાહની ધરપકડ કરી જેલહવાલે કરવામાં  આવ્યો હતો.

Next Post
ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted…

ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In