• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં કથિત લઠ્ઠાકાંડની આશંકા, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત | Rajkot Shocked by Su…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં કથિત લઠ્ઠાકાંડની આશંકા, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના શંકાસ્પદ મોત | Rajkot Shocked by Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

Load More

Rajkot News: રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રવિવારે (17મી મે) દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક જ વિસ્તારમાં બે મિત્રોના મોત થતાં કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક કક્ષાએ ગેરકાયદે વેચાતા દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.

દારૂ પીધાના થોડા જ સમયમાં તબિયત લથડી

મળતી વિગતો અનુસાર, સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં આ ગંભીર ઘટના ઘટી છે. સોસાયટીમાં રહેતા મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે વ્યક્તિઓ ગાઢ મિત્રો હતા અને નિયમિત દેશી દારૂ પીવાની કુટેવ ધરાવતા હતા. દરરોજની જેમ રવિવારે પણ આ બંને મિત્રોએ દેશી દારૂ મેળવીને સાથે પીધો હતો. જો કે, દારૂ પીધાના થોડા જ સમયમાં બંનેને અસહ્ય તકલીફ થવા લાગી હતી અને તબિયત એકાએક લથડી પડી હતી. પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ જોતજોતામાં બંનેના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો: દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત

ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

એક જ સોસાયટીમાં સાથે દારૂ પીનારા બે વ્યક્તિઓના મરણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો મોટો કાફલો તાત્કાલિક ભગીરથ સોસાયટી ખાતે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના લોકો અને મૃતકના પરિવારજનોના પ્રાથમિક નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

કેમિકલ અથવા ઝેરી પદાર્થની ભેળસેળની આશંકા

પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યાનુસાર, આ સામાન્ય મોત નથી. આશંકા છે કે દેશી દારૂ બનાવતી વખતે તેમાં નશાનું પ્રમાણ વધારવા માટે કોઈ ઘાતક કેમિકલ, મિથેનોલ અથવા ઝેરી પદાર્થની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ છે.

મોતનું સચોટ, વાસ્તવિક અને વૈજ્ઞાનિક કારણ જાણવા માટે પોલીસે બંને મિત્રોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા ફિઝિકલ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવશે. કાનૂની અને તબીબી રિપોર્ટ આવ્યા બાદ જ આ લઠ્ઠાકાંડ છે કે અન્ય કોઈ ઝેર, તેનો સત્તાવાર ઘટસ્ફોટ થશે.

Next Post
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા રોજ 40 લાખનો વડોદરાના લોકો પર બોજ | Rising petrol and diesel prices put …

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા રોજ 40 લાખનો વડોદરાના લોકો પર બોજ | Rising petrol and diesel prices put ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

International Yoga Day: વિશ્વની સાથે આજે (21મી જૂન) અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ...

Read more

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In