• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…

satyasamachar by satyasamachar
June 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં હિટ એન્ડ રન: બેફામ કારે મોપેડ ચાલકને ઉડાવ્યો, હૃદય કંપાવનારા દ્રશ્યો CCTVમાં કેદ | Speedin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

Rajkot News: રાજકોટના રૈયા રોડ પર રવિવારે (21મી જૂન) સવારે કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો હતો. આમ્રપાલી અંડરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે જતી કાર સ્પીડબ્રેકર પર એટલી જોરદાર અથડાઈ હતી કે તે હવામાં ઉછળી હતી. ત્યારબાદ બેકાબૂ બનેલી આ કારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક મોપેડ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા, તે હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

અકસ્માત સર્જી ભાગવા જતાં કાર બોર્ડ સાથે અથડાઈ 

મળતી માહિતી અનુસાર, મોપેડ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર માર્યા બાદ કારચાલકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારે માર્ગમાં અન્ય બે વાહનોને પણ હડફેટે લીધા હતા. અંતે ઘટનાસ્થળેથી આશરે 200 મીટર દૂર એક શેરીમાં વળવા જતાં આ બેકાબૂ કાર એક વૃક્ષ પાસે આવેલા બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈને અટકી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડાતાંની સાથે જ કારની એરબેગ્સ ખુલી ગઈ હતી. કાર અથડાયા બાદ ચાલક સહિત તેમાં સવાર તમામ લોકો કારને ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા.

વૃદ્ધને માથામાં ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોપેડચાલકની ઓળખ રમેશ કુમાર તરીકે થઈ છે, જે રેલવેના કર્મચારી છે. અકસ્માતને પગલે રસ્તા પર પટકાતાં તેમને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં જ આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત રમેશ કુમારને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કારમાં 5 સગીર સવાર હતા!

પ્રત્યક્ષદર્શીઓ જણાવ્યાનુસાર, કાર કોઈ પુખ્ત વયની વ્યક્તિ નહીં પરંતુ એક સગીર ચલાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક સહિત કારમાં કુલ પાંચ સગીરો સવાર હતા, જેઓ સવારે યોગા ક્લાસમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. વધુમાં અકસ્માત સર્જનાર આ કારની પાછળના ભાગે કોઈ નંબર પ્લેટ પણ લગાવેલી નહોતી.

આ ગંભીર મામલાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસમાં જોડાયો હતો. કાર ચલાવનાર સગીર હોવાનું સામે આવતાં પોલીસે તાત્કાલિક તેના પિતાને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કર્યું હતું. પોલીસે સગીરના પિતાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને આ અંગે વિગતવાર નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Next Post
સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g…

સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In