• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટ ભાજપમાં મોટા માથાઓની બાદબાકી : મનપામાં પણ પત્તા કપાશે | Big heads left in Rajkot BJP: Cards w…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટ ભાજપમાં મોટા માથાઓની બાદબાકી : મનપામાં પણ પત્તા કપાશે | Big heads left in Rajkot BJP: Cards w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

Load More

ધનાઢ્ય-વગદાર નેતાઓના નહીં, મોદી-પક્ષના નામે ચૂંટણી લડાશે શહેર ભાજપનું વજન ઘટયું, પ્રદેશમાંથી બધા નિર્ણયોઃ દાવેદારોને પડતા મુકાતાં આંતરિક વિવાદ જારી, હવે મનપા ટિકિટ માટે પણ નવા નિયમો  

 રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આમ તો અત્યારે જાહેર થઈ જવી જોઈએ પરંતુ, એક તરફ મનપાના બજેટ અને બીજી તરફ ભાજપના સંગઠનની રચના બાકી છે ત્યારે એસ.આઈ.આર.ના મુદ્દે આ વર્ષે ચૂંટણી ફેબુ્રઆરીને બદલે એપ્રિલમાં યોજાવાની શક્યતા છે. આ સ્થિતિમાં 10 મહિનાના ઈંતજાર બાદ રાજકોટ ભાજપનું નવુ સંગઠન જાહેર કરાયું તેમાં એક-બેને બાદ કરતા તમામ નવા ચહેરાઓને પદ આપી દઈ મોટામાથાઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે. સૂત્રો અનુસાર આગામી મનપા ચૂંટણીમાં પણ વગદાર દાવેદારોના પત્તા આ રીતે કપાય તેવી શક્યતા છે. 

શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જાહેર કરેલા નામો મૂુજબ મહામત્રી પદે વલ્લભ દુધાત્રા, લલિત જે.વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાને સ્થાન અપાયું છે. પૂર્વ ડે.મેયર દુધાત્રા અગાઉ 2013-16માં પણ મહામંત્રી પદે હતા. આ સિવાયના તમામ નવા ચહેરા છે. 21ની ટીમમાં કોષાધ્યક્ષ મયુર શાહને જ રીપીટ કરાયા છે. 

આ જાહેરાત સાથે ભાજપમાં આંતરિક વિરોધ ઉઠી રહ્યો છે. ગેલાભાઈ રબારી સહિત નવા હોદેદારો સામે અગાઉ ફરિયાદો પણ ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે આવી પક્ષમાં આંતરિક ખેંચતાણના પગલે આ નિમણુકો મહિનાઓથી ટલ્લે ચડી હતી અને એક સમયે ભાજપનું એપી સેન્ટર ગણાતા રાજકોટ ભાજપનું સંગઠન નિયુક્તિ વગર જ ચાલ્યું હતું. મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના પદો માટે શહેર ભાજપના વગદાર જૂથોએ સેન્સમાં અને પ્રદેશમાં સીધી રજૂઆતો પણ કરી હતી પરંતુ, પહેલા રાજ્ય સરકારમાંથી, પછી પ્રદેશ ભાજપમાંથી રાજકોટના નેતાઓના પત્તા કાપ્યા બાદ હવે શહેર સંગઠન પણ નેતાઓની રજૂઆત વિરૂધ્ધ અને તે પણ ચૂંટણી ટાણે સીધા પ્રદેશમાંથી જાહેર કરીને પક્ષે ચૂંટણી પક્ષ પર પ્રભુત્વ જમાવી સ્વહિત સાધતા નેતાઓના નામે નહીં પણ મોદી-પક્ષના નામે ચૂંટણી લડશે. હવે મહાપાલિકાની ચૂંટણીમાં મનપાના અનેક પદાધિકારીઓના પત્તા કપાય તેવી સંભાવના છે. 

Next Post
આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
માંજલપુરમાં કૂતરાના મુદ્દે મહિલા પર બેટથી હુમલો | Woman attacked with bat over dog issue in Manjalpu…
GUJARAT

વડોદરા,માંજલપુરની મારૃતિધામ સોસાયટીમાં પાલતુ કૂતરાના મુદ્દે ઝઘડો થતા મહિલા પર બેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો...

Read more

બે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો : દાગીના કબજે | Accused of stealing from two temples arrested: J…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી | Court sentences Dehgam BJP woman c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In