• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

Load More

પોરબંદરમાં 77 વર્ષ જૂના ‘રૂપાળી બા’ બાગની હાલત ધ્યનીય

ઝાડી ઝાંખરાથી અગોચરના કારણે મહિલાઓની સંખ્યા ઘટી, બાગનું નવીનીકરણ સત્વરે કરવા વિશ્વ નારી દિવસે ઉઠતી માંગ

પોરબંદર: વિશ્વ મહિલા દિવસે પોરબંદરના એક અનોખા બગીચા પાછળની રાજવીઓની દૂરંદેશી અને વર્તમાન શાસકો દ્વારા થતી અવહેલના વિશેષ નોંધપાત્ર બની રહી છે. અહીં ૭૭ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા રાજમાતા શ્રી રૂપાળીબા બાગમાં માત્ર મહિલાઓને અને બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે પરંતુ એક સમયે આકર્ષણનું કેન્દ્રબિન્દુ હતો એવો આ બગીચો હવે ઉજ્જડ ભાસી રહ્યો છે અને આંગળીના વેઢે ગણી શકાય એટલી મહિલાઓ પણ હવે અહીં આવતી નથી. 

આધુનિક સમયમાં મહિલાઓના સશિકતકરણ માટેના પ્રયાસો થઇ રહ્યા છે, દેશમાં યોજાતી ચૂંટણીઓમાં પણ મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તે માટે મહિલા અનામત બિલ થોડા વર્ષો પૂર્વે પાસ થયું હતું, પરંતુ પોરબંદરમાં તો આજકાલથી નહીં બલ્કે વર્ષોથી એક એવું સ્થળ છે જે ૧૦૦ ટકા મહિલાઓ માટે અનામત છે.

રાજાશાહી વખતે ૧૭-૮-૧૯૪૯ આ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં મહાપાલિકા આ બગીચાનું સંચાલન કરે છે. વિશ્વ નારી દિવસે એવી અપેક્ષા રખાય છે કે તંત્ર કરોડોના ખર્ચે તેનો વિકાસ કરવા જઇ રહ્યું છે તે કામગીરી વહેલી તકે શરૂ થાય.

મહિલાઓ માટેનાં કસરતનાં સાધનો ભાંગી- તૂટી ગયાં છે

વિશાળ જગ્યામાં ઘટાદાર વૃક્ષો ધરાવતા આ બગીચામાંહવે ઝાડી ઝાંખરા તથા અઘોચર જોવા મળે છે. બાળકો માટે મનોરંજનનાં વિવિધ સાધનો સાથે જ મહિલાઓ માટે કસરતનાં સાધનો રાખવામાં આવ્યા હતા જે ભાંગી તૂટી ગયા છે. 

પોરબંદરના ઘણાખરા બાગને મહિલાઓનું નામકરણ

પોરબંદરમાં રાજાશાહી વખતથી બનેલા મોટાભાગના બગીચાઓમાં નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવ્યા હતા. જેમ કે, આ રૂપાળી બા બગીચો, રાણી બાગ, કમલા નહેરૂ બાગ. 

મહિલા- બાળકો માટેનો જ કદાચિત એકમાત્ર બાગ

પોરબંદરના બાલુબા ફુવારા નજીક આવેલ શ્રી રૂપાળી બા બગીચો ગુજરાતમાં કદાચ એકમાત્ર એવો બગીચો છે, જ્યાં માત્ર મહિલાઓ અને નાનાં બાળકોને જ પ્રવેશ મળે છે. અહીં પુરૂષોની એન્ટ્રી પર પ્રતિબંધ છે.

Next Post
મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata's insult to the President creates ruckus in Be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…
GUJARAT

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે વાડીએ જતા હતા ત્યારે બનાવ એક યુવાન પરિવારમાં એકનો એક પુત્ર હતો, બીજા યુવાને તાજેતરમાં પોલીસ...

Read more

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In