![]()
ભાવનગર – રાણપુર તાલુકાના
બોડીયા ગામે રહેતા કુલદીપ વહતુભાઈ ખાચર પોતાના ઘરે વિદેશી દારૃ રાખી વેચાણ કરતો
હોવાની રાણપુર પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા રહેણાંકી મકાનમાંથી રૃ.૧૮,૨૦૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૭૦ બોટલ મળી આવતા રાણપુર
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...
Read more