• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…

Load More

CM Yogi Adityanath Ayodhya Visit : રામ મંદિરમાં દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ અને એસઆઇટી તપાસ વચ્ચે શુક્રવારે મુખ્યમંત્રી યોગીએ  તોડ્યું છે. અયોધ્યાના રુદૌલી વિધાનસભા ક્ષેત્રમાં 126 જેટલા વિકાસ કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણ પ્રસંગે પહોંચેલા સીએમ યોગીએ એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, “તમે રામ મંદિર માટે 500 વર્ષ સુધી રાહ જોઈ છે, તો 15 દિવસ વધુ રાહ જોઈ લો. ટ્રસ્ટની વિનંતી પર જ SITની રચના કરવામાં આવી છે, જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે.”

તપાસ દરમિયાન મર્યાદા જાળવવા અપીલ

સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું કે સમાચાર માધ્યમોમાં અહેવાલો આવ્યા બાદ ટ્રસ્ટના કહેવાથી સરકારે તાત્કાલિક તપાસ બેસાડી છે. તેમણે રામ ભક્તોને અપીલ કરી છે કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કોઈ પણ એવી અનર્ગળ કે બિનજરૂરી નિવેદનબાજી ન કરે જેનાથી ભક્તોની લાગણી દુભાય, કારણ કે આવી નિવેદનબાજી તપાસને પ્રભાવિત કરે છે. તેમણે ઉમેર્યું કે જો કોઈની પાસે આ ચોરી સંબંધિત કોઈ દસ્તાવેજી પુરાવા હોય તો તે સીધા એસઆઇટીને સોંપી શકે છે. પ્રભુ શ્રીરામે આપણને મર્યાદાનું પાલન કરવાની પ્રેરણા આપી છે, તેથી સૌએ મર્યાદા જાળવવી જોઈએ અને જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેને બક્ષવામાં નહીં આવે.

અખિલેશ યાદવ પર પ્રહાર: ‘બાબરને માનનારા અયોધ્યાને બદનામ કરી રહ્યા છે’

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર સીધું નિશાન સાધતા સીએમ યોગીએ કહ્યું કે, જે લોકો રામ ભક્તો અને ‘જય શ્રીરામ’ના નારા લગાવનારાઓ પર લાઠી-ગોળીઓ ચલાવતા હતા, તેઓ આજે ઉપદેશ આપવા નીકળ્યા છે. આ લોકો ક્યારેય નથી ઇચ્છતા કે અયોધ્યાને સન્માન મળે, તેઓ માત્ર અયોધ્યા અને અહીંના લોકોને અપમાનિત કરવા માંગે છે.

તેમણે વધુમાં કટાક્ષ કર્યો કે જેઓ ગુનેગારોની કબર પર જઈને ફાતિહા પઢે છે, જેમણે પોતે ક્યારેય રામલલાના દર્શન નથી કર્યા અને પોતાના ધારાસભ્યોને પણ આવતા રોક્યા હતા, તેઓ વાસ્તવમાં બાબરને માનનારા લોકો છે. સપાના તત્કાલીન ધારાસભ્ય મનોજ પાંડેએ જ્યારે બધા ધારાસભ્યોને અયોધ્યા લાવવાની વાત કરી ત્યારે અખિલેશે તેમને ધુત્કારી કાઢ્યા હતા, અને આજે એ જ મનોજ પાંડે અમારી સરકારમાં મંત્રી છે. યોગીએ કહ્યું કે સપાની વિચારસરણી માત્ર કબરસ્તાન અને તેની બાઉન્ડ્રી વોલ બનાવવા પૂરતી જ સીમિત રહી છે.

કોંગ્રેસના બેવડા ચરિત્ર પર પ્રહાર

કોંગ્રેસને પણ આડે હાથ લેતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેઓ બેવડા ચરિત્ર ધરાવતા લોકો છે. અયોધ્યામાં રામ મંદિર ન બને તે માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અયોધ્યાની ઓળખ પર સંકટ ઊભું કર્યું હતું. આજે એ જ કોંગ્રેસ રામ ભક્તોના અપમાનની વાતો કરીને હોબાળો મચાવી રહી છે. જ્યારે કોંગ્રેસ ભગવાન શ્રીરામના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવીને કહેતી હતી કે ‘રામ છે જ નહીં’, ત્યારે શું અપમાન નહોતું થતું? સીએમ યોગીએ લોકોને અયોધ્યાને બદનામ કરનારા આવા તત્ત્વોના બહેકાવવામાં ન આવવાની ખાસ તાકીદ કરી છે.

Next Post
ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું...પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…

જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ : ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …
GUJARAT

Jamnagar Crime : જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને...

Read more

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…

જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ : ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર…

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In