• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો | Center seeks Bengal gove…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાષ્ટ્રપતિની સુરક્ષાના પ્રોટોકોલનો ભંગ કેન્દ્રએ બંગાળ સરકારનો જવાબ માગ્યો | Center seeks Bengal gove…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

Load More

મહિલા રાષ્ટ્રપતિના અપમાન બદલ બંગાળના લોકો માફ નહીં કરે : પીએમ મોદી

અડવાણીને એવોર્ડ વખતે રાષ્ટ્રપતિ ઉભા હતા ને મોદી ખુરસી પર બેઠા હતા, અપમાન કરવું ભાજપની સંસ્કૃતિ : મમતા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત દરમિયાન બંગાળ સરકારની કેટલીક બેદરકારી સામે આવી હતી, પ્રોટોકોલનું પાલન ના કરાયું હોવાના દાવા સાથે કેન્દ્ર સરકારે બંગાળ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. જ્યારે બીજી તરફ મમતા બેનરજીએ એક તસવીર જાહેર કરી જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉભા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુરસી પર બેઠા છે, જાહેર સભામાં મમતાએ આ તસવીર દેખાડીને કહ્યું હતું કે તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રપતિ અને એક આદિવાસી નેતાનું મોદી સન્માન નથી જાળવી રહ્યા.  

રાષ્ટ્રપતિને લઇ જવાયા તે રસ્તા પર કચરો કેમ હતો વોશરૂમમાં પાણીની વ્યવસ્થા કેમ નહોતી વગેરે સવાલો કેન્દ્રએ પૂછ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા જોકે તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી કે રાજ્યના કોઇ મંત્રી નહોતા આવ્યા, તેમના કાર્યક્રમનું સ્થળ પણ બદલી નખાયું હતું. આ મામલો ખુદ રાષ્ટ્રપતિ મુર્મુએ સભામાં ઉઠાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે હવે કેન્દ્ર સરકારે બંગાળ સરકાર પાસેથી પ્રોટોકોલના ભંગ બદલ જવાબ માગ્યો છે. બંગાળના સચિવને મોકલાયેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવે બ્લૂ બૂકના ભંગ બદલ જવાબ આપવા કહ્યું છે. બ્લૂ બૂકમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનની સુરક્ષાના પ્રોટોકોલ અને નિયમોનો ઉલ્લેખ હોય છે. 

એવા અહેવાલો છે કે જે સ્થળે કાર્યક્રમ યોજાયો ત્યાં વોશરૂમની વ્યવસ્થા હતી પણ પાણી નહોતું. જે અંગે પણ રાજ્ય સરકાર પાસેથી કેન્દ્રએ જવાબ માગ્યો છે. સાથે જ સવાલ કર્યો છે કે રાષ્ટ્રપતિને કાર્યક્રમ સ્થળે લઇ જવા માટે જે રસ્તાને પસંદ કરાયો ત્યાં કચરો કેમ હતો? આ તમામ નિયમોના ભંગ બદલ સિલિગુડીના એડિશનલ ડીએમ અને સીપી, દાર્જીલિંગના ડીએમ સામે શું પગલા લીધા? તેનો જવાબ પણ માગ્યો હતો.   જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે એક આદિવાસી મહિલા નેતા અને દેશના રાષ્ટ્રપતિનું અપમાન કરનારી ટીએમસીને બંગાળના લોકો ક્યારેય માફ નહીં કરે. આજે જ્યારે દેશમાં મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે હજુ ગઇ કાલે જ બંગાળની ટીએમસી સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું અપમાન કર્યું, આદિવાસી કાર્યક્રમના આયોજનમાં ગેરરિતી ઉપરાંત બંધારણ, રાષ્ટ્રપતિ અને લોકશાહીની પરંપરાનો અનાદર પણ થયો. 

બીજી તરફ વળતા પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે હું એસઆઇઆર મુદ્દે લોકોના અધિકારોના રક્ષણ માટે ધરણા પર બેઠી હોવાથી રાષ્ટ્રપતિના સ્વાગત માટે ના જઇ શકી, રાષ્ટ્રપતિના સ્વાગતમાં કોઇ જ પ્રોટોકોલનો ભંગ નથી થયો, રાષ્ટ્રપતિનું અપમાન કરવાની સંસ્કૃતિ અમારી નહીં પણ ભાજપની છે, ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે વડાપ્રધાન મોદી બેઠા છે જ્યારે રાષ્ટ્રપતિ તેમની બાજુમાં ઉભા છે. મમતાએ જે તસવીર જાહેર કરી તે એલ. કે. અડવાણીને અપાયેલા ભારત રત્ન સમયની છે. મમતાએ એવો પણ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિનો કાર્યક્રમ સરકારી નહીં પણ ખાનગી હતો અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર્યક્રમ માટે સ્થળ પુરુ પાડયું હતું. મહિલાઓનું સન્માન કેવી રીતે કરવું તે હું બાળપણથી જ જાણુ છું.   

Next Post
૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e…

૫૦૦, ૧૦૦૦ની નોટો બંધ થયાના ૧૦ વર્ષે કમિશનથી વટાવવાનો કારોબાર | 15 percentin ewe monien alillis won e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા
GUJARAT

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત મૌખિક રજુઆતો – સારા પરિણામ માટે વધુ એક ડગલું અમરેલી...

Read more

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In