• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે | assam politics ex con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam Politics: આસામના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આસામ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભૂપેન બોરાના રાજીનામાને લઈને એક નવો જ વળાંક આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે દાવો કર્યો હતો કે ભૂપેન બોરા આગામી 22 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં જોડાશે. સરમાના જણાવ્યા અનુસાર, બોરાની સાથે કોંગ્રેસના અન્ય ઘણા મોટા નેતાઓ પણ કેસરિયો ધારણ કરશે. તેમણે આ નિર્ણયને બોરા માટે ‘ઘરવાપસી’ ગણાવ્યો છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ તેમની જોઈનિંગને મંજૂરી આપી દીધી છે.

રાહુલ ગાંધીના મનાવ્યા બાદ પણ બોરા ભાજપના દ્વારે

રસપ્રદ વાત એ છે કે, સોમવારે ભૂપેન બોરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓના મનાવ્યા બાદ તેમણે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. જોકે, મંગળવારે સ્થિતિ બદલાઈ ગઈ જ્યારે મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા પોતે ગુવાહાટીમાં બોરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં બોરાના પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સીએમએ વચન આપ્યું છે કે ભાજપમાં બોરાને પૂરેપૂરું સન્માન આપવામાં આવશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને સુરક્ષિત બેઠક પરથી જીતવા માટે મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ

પેટાચૂંટણીમાં અવગણના થતાં બોરાએ પક્ષ સામે ઠાલવ્યો રોષ

બીજી તરફ, ભૂપેન બોરાએ પક્ષના આંતરિક વિખવાદ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં રહેવા તૈયાર છે, પણ કોઈ વ્યક્તિગત જૂથબંધીમાં નહીં. તેમણે સાંસદ રકીબુલ હુસૈનનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. બોરાનો આરોપ છે કે પેટાચૂંટણીમાં વરિષ્ઠ નેતાઓએ તેમનું નામ સૂચવ્યું હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. હાલમાં, બોરાએ મંગળવાર રાત સુધીમાં પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરવાની વાત કરી છે, પરંતુ મુખ્યમંત્રીના નિવેદન બાદ હવે તેમની ભાજપમાં જવાની અટકળો તેજ બની છે.

રાહુલ ગાંધીની સમજાવટ નિષ્ફળઃ આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા ‘કેસરિયો’ ધારણ કરશે 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી …

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પ…

મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not…

Load More

Next Post
મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ | rajya …

મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ | rajya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતના બે IPS સહિત 13 અધિકારી કેન્દ્રમાં ‘IG’ પદ માટે એમ્પેનલ, કેન્દ્ર સરકારની યાદી જાહેર | 13 ips…
INDIA

 પ્રતિકાત્મક તસવીર Gandhinagar News : ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ, ગુજરાત કેડરના બે વરિષ્ઠ...

Read more

વડોદરા: SSC-HSC,CBSEની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની મીટીંગ | polic…

જામજોધપુરના પાટણ ગામમાં રહેતા ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી તંગ આવી જઈ અગ્નિસ્નાન દ્વારા આપઘાત | you…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા 12.26 લાખની છેતરપિંડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In