• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ | Government orders refineries to …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ | Government orders refineries to …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Load More

– ભારત પાસે ક્રૂડનો પૂરતો સ્ટોક પણ એલપીજીની અછત

નવી દિલ્હી : સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઇ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે.

૨૦૨૪-૨૫માં ભારતમાં ૩૧.૩ મિલિયન ટન એલપીજી વપરાયો હતો. જે પૈકી ૧૨.૮ મિલિયન ટન એલપીજીનું ઉત્પાદન દેશમાં કરવામાં આવ્યું હતું જ્યારે બાકીના એલપીજીની અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવી હતી. 

આયાત ઝડપથી ઘટી રહી છે કારણકે ૮૫ થી ૯૦ ટકા આયાત સઉદી અરેબિયા જેવા દેશોમાંથી થાય છે જે ટ્રાન્ઝિટ માટે હોર્મુઝ સમુદ્ર માર્ગ પર નિર્ભર છે. 

ઇઝરાયેલ અને અમેરિકાનાં હુમલા પછી ઇરાને હોર્મુઝ સમુદ્ર માર્ગ બંધ કરી દીધો છે અને તેણે ખાડીનાં દેશોમાં અમેરિકન સ્થળો પર જવાબી કાર્યવાહી કરી છે. જેના કારણે આ દેશોમાં છેલ્લા એક સપ્તાહથી તંગદિલી વધી ગઇ છે. 

ભારતની પાસે ઓઇલનો અનામત જથ્થો છે પણ એલપીજી પ્રોડક્શનમાં તેની અછત છે. પાંચ માર્ચનાં સરકારનાં આદેશ અનુસાર પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું છે કે   તે પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો વધારેમાં વધારે ઉપયોગ કરી સુનિશ્ચિત કરે કે ઉત્પન્ન થનારા પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો ઉપયોગ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નાં ઉત્પાદન માટે કરવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે એલપીજી પ્રોપેન અને બ્યુટેનનું મિક્સચર છે. એસેન્શિયલ કોમોડિઝ એક્ટ, ૧૯૫૫ (જેને સામાન્ય રીતે એસ્મા કહેવામાં આવે છે)થી મળેલ સત્તાઓ હેઠળ જારી આ આદેશમાં રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું છે કે તે આવા પ્રોડયુસ કરવામાં આવેલા એલપીજીને ફક્ત ત્રણ પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)ને ઉપલબ્ધ કરાવે. રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ બનાવવા માટે પણ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ઓઇલ રિફાઇનરિંગ કંપનીઓ પેટ્રોકેમિકલ પ્રોડક્ટસ અથવા આવા બીજા ડાઉનસ્ટ્રીમ ડેરિવેટિઝ બનાવવા માટે પ્રોપેન અથવા બ્યુટેન સ્ટ્રીમને ડાયવર્ટ, ઉપયોગ, પ્રોસેસ, ક્રેક, કન્વર્ટ અથવા અન્ય કોઇ રીતે  ઉપયોગ કરી શકશે નહીં.

ભારતમાં ૩૩.૦૮ કરોડ સક્રિય એલપીજી ગ્રાહક છે. સરકાર કોઇ પણ અવરોધ વગર સપ્લાય જાળવી રાખવા માંગે છે. આ અગાઉ સરકારે યુક્રેન યુદ્ધ પછીના સમયમાં એસ્મા પ્રોવિઝિન લાગુ કર્યુ હતું. 

દેશમાં પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે જરૂરી ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે પણ  ૩૦ ટકા ગેસ સપ્લાય પણ અસર પડી છે. 

Next Post
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i…

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
GUJARAT

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી ગુજરાતમાં ફૂડ સેફટી...

Read more

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In