• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન…

Load More

– માત્ર અનુમાનના આધારે સારવાર કરતો હતો

– તારાપુર પોલીસે એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો

તારાપુર : તારાપુર તાલુકામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પાંચ જેટલા બોગસ ડૉક્ટરો ઝડપાયા હોવા છતાં આવા ગેરકાયદેસર દવાખાનાઓ ચાલુ હોવાની ઘટના ચિંતાજનક બની છે. સોમવારે રીંઝા ગામના મહાદેવ ફળિયામાં ડિગ્રી વગર એલોપેથીક સારવાર કરતો એક શખ્સ આરોગ્ય વિભાગ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ઝડપાયો છે.

તારાપુર તાલુકા હેલ્થ વિભાગને બાતમી મળી હતી કે, રીંઝા ગામના મહાદેવ ફળિયામાં એક શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ડૉક્ટર તરીકે દવાખાનું ચલાવી રહ્યો છે. આ માહિતીના આધારે પી.એચ.સી. ખડા, તા.તારાપુરના મેડિકલ ઓફિસર અને એસ.ઓ.જી. આણંદ સંયુક્ત ટીમ દ્વારા બાતમી મળેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહાદેવ ફળિયામાં આવેલી એક ઓરડીમાં દવાખાનું ચલાવતા એક શખ્સ મળી આવ્યો હતો. તેની ઓળખ મિલટોન ઉર્ફે મિલનભાઈ સુભાષ માધુ (મૂળ રહે. વેસ્ટ બંગાળ) તરીકે થઈ હતી, જે હાલ રીંઝા ગામમાં રહેતો હતો. પૂછપરછ દરમિયાન તેણે ડૉક્ટરની કોઈપણ ડિગ્રી કે પ્રમાણપત્ર રજૂ કરી શક્યો નહોતો.

ટીમે ઓરડીમાં તપાસ કરતાં ત્યાં સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન, વિવિધ એલોપેથીક દવાઓ, ટેબ્લેટ, સીરપ તથા અનેક ઈન્જેક્શન મળી આવ્યા હતા. સાથે જ દર્દીઓની સારવાર માટે ખાટલા પણ ગોઠવાયેલા જોવા મળ્યા હતા. પોલીસે એલોપેથીક દવાઓ, મેડિકલ સાધનો સહિત રૂપિયા ૫૨૦૧નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બોગસ ડૉક્ટર મિલટોન ઉર્ફે મિલનભાઈ સુભાષ માધુ સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ, ૧૯૬૩ની કલમ ૩૦ અને ૩૫ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો

૨૨ જાન્યુ.૨૬ના રોજ આ જ બોગસ ડૉક્ટર મિલટોન ઉર્ફે મિલન સુભાષભાઈ સાધુ (પ.બંગાળ) કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર રીંઝા ગામના ઓડ ફળિયામાં ભાડાના ઘરમાં દવાખાનુ શરૂ કરી સારવાર કરતા એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. જેની ફરિયાદ પણ તારાપુર પોલીસ મથકે નોંધાઈ હતી. બરોબર ૪૭ દિવસ બાદ ૯ માર્ચે ફરીથી આરોગ્ય વિભાગ અને એસઓજીની કાર્યવાહીમાં મિલટોન ઉર્ફે મિલન સુભાષભાઈ સાધુ(પ.બંગાળ) ઓડ ફળિયામાંથી જગ્યા બદલી મહાદેવ ફળિયામાં ગેરકાયદેસર દવાખાનુ શરૂ કરી સારવાર કરતો ઝડપાયો હતો. જેથી તેની સામે ફરી તારાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેને લઈ આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

Next Post
ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન…

યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન…

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…
GUJARAT

મુંબઈ : ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં ફેબુ્રઆરીમાં ઈન્ફલો માસિક ધોરણે ૭૮ ટકા ઘટી રૂપિયા ૫૨૫૪ કરોડ રહ્યો હતો જે...

Read more

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેકસટાઇલ્સ, પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનન…

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In