• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે વડોદરા પાલિકાને રૂ.741.69 કરોડની આવક થઈ | Vadodara Corporation earned a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

Vadodara Corporation : એક તરફ કોર્પોરેશનના ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પાલિકાએ ગત નાણાકીય વર્ષ માટે વેરા વસુલાતનો મુકેલો લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી. પાલિકાએ વર્ષ 2025-26 માટે કુલ રૂ.790 કરોડનું લક્ષ્યાંક મૂક્યો હતો. જેની સામે માત્ર રૂ.741.70 કરોડની આવક થઈ છે. અગાઉના વર્ષના બજેટમાં જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો તે જ યથાવત રાખવા છતાં બાકી વેરા વસૂલાતમાં તંત્રની કામગીરી નબળી હોવાનું ફલિત થયું છે.

પાલિકાએ વર્ષ 2025-26માં વેરા વસુલાત પેટે રૂ.790 કરોડનો લક્ષ્યાંક મૂક્યો હતો. આ લક્ષ્યાંક ગત વર્ષના બજેટ જેટલો જ રાખવામાં આવ્યો હતો અને તેમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ન હતો. વળી, આ વર્ષે પણ બાકી વેરા વસુલાતમાં વિવિધ પ્રકારની રાહતો જાહેર કરવામાં આવી હતી. જેથી ચાલુ વર્ષે વેરા વસુલાતની બાકી પડતી રકમમાં નોંધપાત્ર ઘટાડો થાય એવું અનુમાન હતું. તેમ છતાં પાલિકાએ વેરા વસુલાત કરવાનો આંક સિદ્ધ કરવામાં સફળતા મેળવી ન હતી. પાલિકાએ નાણાકીય વર્ષ 2025-26માં રૂ.790 કરોડના લક્ષ્યાંક સામે રૂ.741,69,02,777ની વસુલાત રકમ મેળવી હતી. જે નિયત કરેલા લક્ષ્યાંકથી રૂ.48.30 કરોડ ઓછી છે. એક તરફ જ્યારે પાલિકામાં દિવસે ને દિવસે ખર્ચનું ભારણ વધી રહ્યું છે અને આવક વધવાના બદલે વીરા વસુલાતના લક્ષ્યાંક સુધી પણ પહોંચી શકાતું નથી ત્યારે તેવા સંજોગોમાં આગામી દિવસોમાં પાલિકાની આર્થિક સ્થિતિ વધુ કટોકરીભરી બની શકે તેમ છે. જો આવી જ પરિસ્થિતિ યથાવત રહી તો પાલિકાએ રાજ્ય સરકારના નાણા ભંડોળ અથવા પોતાની એફડી તોડી બાકી રકમના ચૂકવણા કરવા પડે તેવું નિર્માણ થાય એવું અનુમાન છે.

Next Post
સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર …

સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In