• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

Load More

Clean Your Refrigerator in 5 Minutes: આજના સમયમાં દરેક ઘરના કિચનમાં ફ્રિજ એક અનિવાર્ય ભાગ બની ગયું છે. પરંતુ ઘણીવાર ફ્રિજ બહારથી સાફ દેખાતું હોવા છતાં, અંદરના ખૂણાઓમાં ગંદકી, ચીકાશ અને દુર્ગંધ જમા થઈ જતી હોય છે. ગંદા ફ્રિજમાં રાખેલો ખોરાક પણ જલદી બગડી જવાની શક્યતા રહે છે. જો તમારું ફ્રિજ પણ ગંદુ થઈ ગયું હોય, તો કેટલાક ઘરેલું નુસખાઓ દ્વારા તેને માત્ર 5 મિનિટમાં જ નવા જેવું ચમકાવી શકાય છે.

સફેદ વિનેગર

ફ્રિજની સફાઈ માટે સફેદ વિનેગર(White Vinegar) સૌથી ઉત્તમ વિકલ્પ છે. વિનેગરમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ગંદકી અને ચીકાશને મિનિટોમાં દૂર કરે છે. આ માટે પાણીમાં થોડું વિનેગર ભેળવી સ્પંજની મદદથી ફ્રિજના ખૂણેખૂણા સાફ કરી શકાય છે. તે ડાઘ દૂર કરવાની સાથે બદબૂ પણ મટાડે છે. 

બેકિંગ સોડા

તેવી જ રીતે, બેકિંગ સોડાનો ઉપયોગ પણ ખૂબ અસરકારક છે. બેકિંગ સોડાને નવશેકા પાણીમાં લીંબુના રસ અને વિનેગર સાથે ભેળવીને તેનાથી ફ્રિજની દીવાલો અને શેલ્ફ સાફ કરવાથી જીદ્દી ડાઘા સરળતાથી નીકળી જાય છે.

લીંબુ

ફ્રિજમાં તાજગી જાળવી રાખવા માટે લીંબુ કુદરતી ડિઓડોરાઈઝર તરીકે કામ કરે છે. ફ્રિજમાં લીંબુનો રસ અથવા તેના ટુકડા રાખવાથી તે ફ્રેશ રહે છે. 

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવમાં તો લક્ઝુરિયસ બાઈક પણ આવી જાય

બ્રેડનો ટુકડો

એક અનોખી ટિપ્સ મુજબ, બ્રેડનો ટુકડો ફ્રિજમાં રાખવાથી તે અંદરની ભેજ અને બદબૂને શોષી લે છે. આ ઉપરાંત, સફાઈ કરતા પહેલા ફ્રિજમાં રાખેલી બગડેલી વસ્તુઓને તરત બહાર ફેંકી દેવી જોઈએ, કારણ કે તે જ દુર્ગંધનું મુખ્ય કારણ હોય છે. 

ફ્રિજ સાફ કર્યા પછી તેને કોરા કપડાથી લૂછીને તેમાં અડધું કાપેલું લીંબુ અથવા બેકિંગ સોડા ભરેલો વાટકો રાખવાથી લાંબા સમય સુધી સુગંધિત તાજગી જળવાઈ રહે છે.

Next Post
અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: 'લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો | Petrol Diesel P…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…
GUJARAT

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ મન ખોલીને કહેલી વાત અમેરિકા ઇરાન વચ્ચે જ સમજૂતી થઇ નથી પરંતુ ખાડી વિસ્તાર અન્ય ઘણા દેશો...

Read more

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો | Petrol Diesel P…

અમેરિકાએ ચીનને આપેલા કેમેરા કાશ્મીરના આતંકીઓ પાસેથી મળી આવ્યા, રિપોર્ટમાં દાવો | Cameras given by Am…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In