• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

Load More

Vadodara Police : ટ્રેનોમાં તેમજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્રવાસીઓને નિશાન બનાવતી આંતર રાજ્ય ગેંગના બે ઇસમોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે.

વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં એલસીબીના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન અગાઉ પકડાયેલ આયુષ ડાગાને પકડી પાડી તેની પાસેથી તેમજ તેના સાથીદાર સોનુ પંચાલ પાસેથી શંકાસ્પદ મુદ્દામાલ લેપટોપ, મોબાઇલ ફોનો, ટેબલેટ વિગેરે કબજે કરી કરવામાં આવ્યાં હતા. જે અંગે બંને યોગ્ય જવાબ આપી નહીં શકતા પોલીસે કાર્યવાહી કરી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન તેમજ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી્યો હતો.

પોલીસે આયુષ ઉર્ફે લક્કી અનિલ ડાગા (હાલ રહે.દિલીપ કેરીના મકાનમાં ભાડેથી, પંડ્યા બ્રીજ પાસે, ડી-માર્ટની સામેની ચાલીમાં, વાઇટ હાઉસ, સરદારનગર, વડોદરા. મુળ રહે રિદ્ધી સિદ્ધી પેપર વર્ક, બેચેન બજાર, અગ્રવાલ હોલની બાજુમાં, રાયપુર, છતીસગઢ) તથા પ્રિતેશ ઉર્ફે સોનું મહેશભાઇ શાતિલાલ પંચાલ (ધંધો.કાર રેન્ટલ અને ઇવેન્ટ મેન પાવર સપ્લાયર, (હાલ રહે. સુદામા સોસાયટી, શિવમ વિધ્યાલયની ગલી, આજવા રોડ, વડોદરા. મુળ રહે.બી-1, 45, વ્રજધામ સોસાયટી, કમલાનગર તળાવની બાજુમાં, કમલાનગર બસ સ્ટોપની સામે, આજવા રોડ, વડોદરા) ની ધરપકડ કરી હતી. તેઓની પાસેથી 14 મોબાઈલ, બે લેપટોપ, એક ટેબલેટ મળી કુલ પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બંનેની પૂછપરછમાં વડોદરા વલસાડ ઉપરાંત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ અને ઓરિસ્સાના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Next Post
બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court say…

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court say...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…
GUJARAT

Amreli Kovaya Lion Attack: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના ટોળા દ્વારા ઉત્તરાખંડના યુવકનો શિકાર કર્યો હતો. હવે મૃતક...

Read more

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

ઔદ્યોગિક પ્રદુષિત પાણીથી વડદલા, વેમાર અને ગરદિયા ગામના ખેડૂતોની હાલત કફોડી | Vadodara Rural Alert: C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In