• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

Load More

– પીપલગ શાક માર્કેટ સામે અકસ્માત 

– નડિયાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગની ઇન્દિરા નગરીમાં રહેતા આધેડનું મંગળવારે સવારે રોડ ક્રોસ કરી ચા પીવા જતા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાગ્રસ્ત આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના પીપલગની ઇન્દિરા નગરીમાં રહેતા મેલાભાઈ રઇજીભાઈ પરમાર પ્લમ્બરનું કામ કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમની સાથે રહેતા કાકા કનુભાઈ પરમાર મંગળવારે સવારે છ વાગ્યાના સુમારે ચા પીવા શાકમાર્કેેટ આગળ આવેલ હોટલ પર જતા હતા. તેઓ નેશનલ હાઇવે નંબર ૪૮ રોડ ક્રોસ કરતા હતા ત્યારે વડોદરા તરફ જતી ટ્રકની અડફેટે આવી જતા કનુભાઈ પરમારને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી મેલાભાઈને જાણ કરી હતી. જેથી ૧૦૮ મારફત કનુભાઈ ડાયાભાઈ પરમાર (ઉં.વ.૫૪)ને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મેલાભાઈ રઇજીભાઈ પરમારની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

Amreli Crime News : અમરેલી જિલ્લાના વડિયામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત આઘાતજનક...

Read more

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In