વડોદરા,શહેરના માર્ગો સામાન્ય નાગરિકો માટે સલામત નથી. રાત્રે તો ઠીક વહેલી સવારે અને બપોરે પણ નશેબાજ વાહનચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. વહેલી સવારે નશેબાજ વાહનચાલકે એમ.જી. રોડ પર વૃદ્ધાને કચડી નાખતા મોત થયું છે. સિટિ પોલીસે અકસ્માત કરનાર આરોપીને ઝડપી પાડયો છે. જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહતું.
<a href=
<p>The post લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી first appeared on gandhinagarmetro.com.</p>















