• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

વડોદરા, તા.16 પતિ-પત્ની વચ્ચેનો ઝગડો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ લવ જેહાદનો બનાવ હોવાથી પાદરાના પીઆઇએ તે અંગેનો કેસ દાખલ નહી કરવા માટે રૃા.૬ લાખની માંગણી કર્યા બાદ છેલ્લે રૃા.૨ લાખ આપવાનું નક્કી થયું  હતું અને પાદરાના પીઆઇ વતી લાંચ લેવા આવેલા ચાણસદના શખ્સની રૃા.૨ લાખની લાંચની રકમ સાથે રંગે હાથ એસીબીએ ધરપકડ કરી છે.

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા મુજબ તા.૯ના રોજ હિન્દુ પત્ની અને મુસ્લિમ પતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો પોલીસ સુધી પહોંચતા બંનેને પાદરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. જે તે સમયે પોલીસે અટકાયતી પગલાની કામગીરી કરી હતી. આ વખતે પાદરાના પીઆઇ વી.એ. ચારણના ધ્યાનમાં આવ્યું હતું કે આ તો લવ જેહાદનો કિસ્સો છે જેથી તેમણે પતિ અને પત્નીને જણાવેલ કે આમાં લવ જેહાદનો ગુનો બને છે. આગળની કાર્યવાહી ના કરવી હોય તો ચાણસદમાં પ્રમુખસ્વામી ગેટની બાજુમાં રહેતા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી લેજો.

પીઆઇની સુચના મુજબ પતિ સાજીદઅલીને મળ્યો હતો ત્યારે લવ જેહાદનો ગુનો દાખલ નહી કરવા માટે પ્રથમ રૃા.૬ લાખની માંગણી કરવામાં આવી હતી. જો કે પતિ અને પત્ની પાસે આટલી રકમ નહી  હોવાથી રકઝકના અંતે રૃા.૨ લાખ આપવાનું નક્કી થયું હતું. રકમ નક્કી થયા બાદ સાજીદઅલી વારંવાર રૃપિયાની ઉઘરાણી કરતો હતો પરંતુ દંપતી પાસે પૈસા નહી હોવાથી વિધર્મી પતિએ એસીબીની કચેરીએ જઇને ફરિયાદ આપી હતી.

દરમિયાન એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઇની સુચનાથી મદદનીશ નિયામક  બી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એન. પ્રજાપતિએ સ્ટાફના માણસો સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું. પૈસાની રકમ લેવા માટે વડોદરામાં અક્ષરચોક પાસે રજવાડી ટી-સ્ટોલની સામે સાજીદઅલી આવ્યો હતો અને થોડી વાતચીત કર્યા બાદ તેણે લાંચની રકમ લેતાં જ એસીબીની ટીમે રંગે હાથ સાજીદઅલીને ઝડપી પાડયો હતો. બાદમાં તેણે પીઆઇને ફોન કરીને જણાવેલ કે પૈસા આવી ગયા છે જેથી પીઆઇએ ઓકે કહ્યું હતું. આ અંગે એસીબીએ પાદરાના પીઆઇ વી.એ. ચારણ તેમજ ખાનગી વ્યક્તિ સાજીદઅલી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: 'નારી શક્તિ વંદન અધિનિયમ' માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In