• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | nepotism is a …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

વિપક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા જેવો ઘાટ: સામાન્ય સભામાં કોઈ વિરોધ નોંધાવ્યો નહી, સભા પ…

ગાંધીનગર: બજેટના વિરોધમાં AAPનો દેખાવ, ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા ધારાસભ્ય હેમંત ખવા | Gandhina…

Load More

Nepotism in Government Service: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે જોડાયેલા લોકો આવું કૃત્ય કરે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટીની ગવર્નિંગ બોડી દ્વારા પોતાના જ સભ્યો અને કર્મચારીઓને કરવામાં આવેલી ફ્લેટની ફાળવણી રદ કરતા આ આકરી ટિપ્પણી કરી હતી. 

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જૂના આદેશને ફગાવ્યો

કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશને ફગાવી દીધો છે, જેમાં હાઈકોર્ટે ફાળવણી પ્રક્રિયામાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ગવર્નિંગ બોડીના અધિકારીઓએ પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જે લોકશાહી માટે એક અભિશાપ સમાન છે.

યોગ્યતા હોવા છતાં થયેલી ગેરરીતિ બદલ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

આ કેસની વિગત એવી છે કે, હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ(HUDA)અને સંબંધિત સંસ્થા અર્બન એસ્ટેટ અને ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એમ્પ્લોઈઝ વેલફેર ઓર્ગેનાઈઝેશનના સભ્ય દિનેશ કુમારે બે હાઈ-એન્ડ સુપર ડીલક્સ ફ્લેટની ફાળવણીમાં થયેલા પક્ષપાત સામે અપીલ કરી હતી. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર!

સુપ્રીમ કોર્ટે તપાસમાં જાણ્યું કે અપીલકર્તા દિનેશ કુમાર જાહેરાત મુજબની તમામ શરતો, જેમ કે ડેપ્યુટેશન પિરિયડ અને મૂળ પગારના માપદંડો પૂર્ણ કરતા હોવા છતાં તેમને અન્યાય કરવામાં આવ્યો હતો. આ ગેરરીતિ બદલ કોર્ટે HUDA પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય પ્રતિવાદીઓ બી.બી. ગુપ્તા પર 50,000 રૂપિયા અને પુરન ચંદ પર 25,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે.

HUDA દ્વારા દિનેશ કુમારને ₹50,000 ચૂકવવાનો આદેશ

ચુકાદા મુજબ, HUDA એ અપીલકર્તા દિનેશ કુમારને કાનૂની લડાઈના ખર્ચ પેટે 50,000 રૂપિયા ચૂકવવા પડશે. દંડની બાકીની રકમ સુપ્રીમ કોર્ટના લીગલ સર્વિસીસ ઓથોરિટી પાસે જમા કરાવવાની રહેશે. કોર્ટે આદેશ આપ્યો છે કે ફ્લેટની ફાળવણી માટે જમા કરાયેલી રકમ બંને ફાળવણીદારોને એક મહિનામાં પરત કરી દેવી અને રકમ પરત મળ્યાના એક મહિનાની અંદર ફાળવણીદારોએ ફ્લેટ ખાલી કરવા પડશે. આ ચુકાદો સરકારી સંસ્થાઓમાં પારદર્શિતા જાળવવા અને પદના દુરુપયોગ સામે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે.

'લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image

Next Post
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |…

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા ફરાર, વેપારી ફંગોળાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા | Ahmedabad Cr…

અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા | Ahmedabad Cr…

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા | Ahmedabad Cr…
INDIA

Ahmedabad Crypto Scam: અમદાવાદ શહેરમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ વધુ સક્રિય થઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય...

Read more

GSSSBની લેટેસ્ટ અપડેટ: જૂનિયર ક્લાર્ક CCEમાં 1180 નવી જગ્યાઓનો ઉમેરો, ફોર્મ ભરવાની તારીખ પણ લંબાઈ | …

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…

વિપક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા જેવો ઘાટ: સામાન્ય સભામાં કોઈ વિરોધ નોંધાવ્યો નહી, સભા પ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In