• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Load More

– મોદીની અપીલ સામે રાહુલનાં પ્રહારો

– મોદીએ સોનું ન ખરીદવા, ઘરેથી કામ કરવા, વિદેશ પ્રવાસ ઘટાડવા લોકોને અપીલ કરી છે 

– વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ખરીદવામાં ન આવે. 

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ઉત્પન્ન થયેલ વૈશ્વિક ઓઇલ સંકટની વચ્ચે વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ ફરીથી શરૂ કરવામાં આવે, ઇંધણનો ઉપયોગ ઓછો કરવામાં આવે અને વિદેશી મુદ્રા બચાવવામાં મદદ કરવા માટે એક વર્ષ સુધી લગ્ન માટે સોનું ખરીદવાથી પણ બચવામાં આવે.

આ અંગે લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આ ઉપદેશ નહીં પણ નિષ્ફળતાનાં પુરાવા છે. સોશિયલ મીડિયા એક્સ પર લખતા તેમણે જણાવ્યું છે કે  વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે કે સોનું ખરીદવાનું ટાળો, વિદેશ ન જાવો, પેટ્રોલનો ઉપયોગ ઘટાડો, મેટ્રોનો ઉપયોગ કરો અને ઘરેથી કામ કરો. રાહુલે જણાવ્યું છે કે આ સલાહ નથી પણ નિષ્ફળતાનાં પુરાવા છે. 

રાહુલે વધુમાં જણાવ્યું છે કે ૧૨ વર્ષમાં દેશને એવા તબક્કે લાવીને ઉભું કરી દીધું છે કે પ્રજાને બતાવવું પડી રહ્યું છે કે શું ખરીદો, શું ના ખરીદો. ક્યાં જાઓ. ક્યાં ન જાઓ. દરેક વખતે જવાબદારી પ્રજા પર નાખી દેવામાં આવે છે જેથી પોતે જવાબદારીથી બચી જાય.ે કોમ્પ્રોમાઇસ્ડ પીએમ હવે દેશ ચલાવવા સક્ષમ રહ્યાં નથી.

તેલંગણાનાં સિકંદરાબાદમાં એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતું કે કોરોનાનાં સમયમાં આપણે વક્ર ફ્રોમ હોમ, ઓનલાઇન મિટિંગ, વીડિયો કોન્ફરન્સ જેવી સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આજે સમયની માંગ છે કે આપણે આ સિસ્ટમનો ઉપયોગ ફરીથી શરૂ કરીએ. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું થઇ ગયું છે. આપણા સૌની જવાબદારી છે કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડીને તેને ખરીદવા પર ખર્ચ થતા વિદેશી મુદ્રાને બચાવવામાં આવે.

Next Post
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac…

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા | Due to the impac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In